દાહોદ તાલુકા પંચાયત કોંગ્રસે જાળવી રાખી નીકુંજ મેડા પ્રમુખ અને ઉપપ્રમુખ પુનમસિંગ પણદા 

0
456
Picture 001NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ તાલુકા પંચાયતમાં આજે વેહલી સવારથીજ કોંગી કાર્યકર્તાઓ નો જમાવડો જોવાતો હતો અને જે પ્રમાણે કોંગ્રેસે દાહોદ તાલુકા માં બહુમતી મેળવી  પ્રમાણે કોંગ્રેસ સુનિશ્ચિતજ હતી પરતું મથામણ પ્રમુખ ની રેસ માટે હતી પણ એ બધી અટકળોનો આજ સવારે 11વાગે અંતઆયો અને નીકુન્જ મેડા પ્રમુખ અને પુનમસિંગ પણદા ઉપ્રમુખ તરીકે જાહેર કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here