Dahod - દાહોદદાહોદ નગર પાલિકાની ચુંટણીમાં 48 કલાકની હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ભાજપના માન્ય ઉમેદવારોની યાદી જાહેરBy NewsTok24 - November 10, 20150694 Share on Facebook Tweet on Twitter Share this on WhatsAppNewsTok24 – Keyur Parmar – Dahodદાહોદ નગર પાલિકાની ચુંટણીમાં છેલ્લા 48 કલાકમાં ભારે ઉતાર ચઢાવ બાદ દાહોદના જીલ્લા ભાજપ પ્રમુખે દાહોદ ચુંટણી અધિકારીને મેન્ડેટ સોપ્યા બાદ મોડી સાંજે ચુંટણી અધિકારી દ્વારા યાદી જાહેર કરવામાં આવી હતી. Share this on WhatsApp