દાહોદ નગર પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની યાદી જાહેર

0
736

Picture 001

NewsTok24 – Keyur Parmar – Dahod

દાહોદ નગર પાલિકાની ચુંટણીમાં બંને પક્ષોએ ઉમેદવાર બાબતે ખુબજ પ્રાયવસી રાખતા ઉમેદવારોમાં ભારે ઉત્તેજના ઉત્તપન્ન થઇ હતી પરંતુ દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની મેન્ડેટની યાદી દાહોદ શહેર પ્રમુખને ગઈ રાત્રે પ્રદેશ ખાતે બોલાવી અને એક કવરમાં આપવામાં આવી હતી જે યાદી દાહોદ જીલ્લા પ્રમુખ તેમજ હોદ્દેદારો દ્વારા દાહોદ ચુંટણી અધિકારીને વિધિવત સોંપવામાં આવી હતી. જે કોંગ્રેસના નગર પાલિકાના માન્ય ઉમેદવારોની યાદી વોર્ડ મુજબની છે.

Flag of the Indian National Congress

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here