Dahod - દાહોદVideo News - વિડીઓ સમાચારદાહોદ નગર સેવાસદનના પ્રમુખ રાજેશ શહેતાઈનો ઈન્ટરવ્યું સોસીઅલ મીડિયામાં વાઈરલBy NewsTok24 - November 28, 20150725 Share on Facebook Tweet on Twitter Share this on WhatsAppNewsTok24 – Keyur Parmar – Dahodઆ વાઈરલ ઈન્ટરવ્યુંમાં લોકોને નાના ગામમાં એક બીજા સાથે ના સબંધો અને સંકલન તેમજ ભાજપ ના કાર્યકાળ દરમિયાન થયેલ દાહોદ નો વિકાસ અને પ્રગતિ ને ધ્યાને લઇ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં નગરપાલિકામાં ભારે મતદાન કરી ભાજપ ને જીત અપાવવા માટે અપીલ કરી હતી.Share this on WhatsApp