દાહોદ પોલીસે ઊંચા વ્યાજખોરો  પર સીકન્જો કસ્યો , રૂ.2,84,830/- કેશ અને બાકીના ડોક્યુમેન્ટ્સ સાથે બેની અટક કરી  

0
1124

Picture 001NewsTok24 – Keyur Parmar – Dahod

દાહોદ જીલ્લા પોલીસ વદ મયંકસિંહ ચાવડા ની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક PRIYANKA COMM 001 (1) - Copyહર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ દાહોદ ટાઉન પી.આઈ. આર.એચ.ભટ તથા  પી.એસ.આઈ.ભોઈ તેમજ સ્ટાફે મળેલ બાતમી ના આધારે દાહોદની મારવાડી ચાલમાં રહેતા કાળું બબલા સાંસી  પુત્ર વિજય કાળું સાંસી બંને પોતાની ઓફીસમાં બેઠા હતા તેવા સમય દાહોદ પોલીસે  રેડ કરતા ઓફીસમાં નેશનલાઇઝ  પાસ બુકકો નંગ 67, ATM  કાર્ડ નંગ 33, SBI  ની કોરી ચેક બુક નંગ 2, કોરી ડેઇલી મેઇઝ ડારીઓ -57,2 એલ્યુમનિઅમના નાના ડબ્બા જુદી જુદી ચલણી નોટો મળી કુલ રોકડ રૂ.2,84,830/- અને મોબાઈલ નંગ 2 કિંમત રૂ.42500/- આમ કુલ મળી રુપિઆ 3,27,330/- મળી આવતા આરોપીયો ને વધુ પૂછપરછ કરતા તેઓ વ્યાજનો ધંધો કરતા હોવાનું  કબુલ કર્યું હતું.અને લોકો ને દોઢ ટકા જેટલા ઊંચા વ્યાજે ગેરકાયદે નાણા ધીરવાનું કબુલ્યું હતું. જે સબંધે કાર્યવાહીના ભાગ રૂપે દાહોદ પોલીસે ગુનો નોંધી અને આગળ ની કાર્યવાહી કરી હતી.ad news size

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here