દાહોદ પોલીસે કસ્બા વિસ્તારમાંથી રેડ કરી ક્રિકટનો સટ્ટો રમાડતા 3કુરેશી બંધુઓની 80,000/-ના મુદામાલ સાથે ધરપકડ કરી એક ફરાર: મુખ્ય સુત્રધાર M.Pના કલ્યાણપુરા નો ગોવિંદ

0
664

Picture 001

logo-newstok-272Crime Reporter > Keyur Parmar – Dahod 
દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને દાહોદ Dysp હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ દાહોદ કસ્બા વિસ્તારમાંથી આજે દાહોદ ટાઉન પી.આઈ  ભટ્ટ તથા પી.એસ.આઈ. ઈશરાણી  ની ટીમ બનાવેલ અને તેઓ એ આજે દાહોદ કસ્બામાં સાકીર કુરેશીના ઘેર રેડ કરેલ અને ત્યાંથી એક LCD TV , 12મોબાઈલ ,  અને  બે પાટીયા, એક રિમોટ ,તથા 1100/- ર.રોકડા કુલ મળી અને 80,000/- નો મુદ્દામાલ કબજે લીધો હતો અને તેની સાથે ત્યાં સટ્ટો રમાડતા મકાન માલિક સાકીર કુર્સી ના ભાઈ અનવર કુરેશ અને તેના અન્ય બે કુરેશી મિત્રો ની ધરપકડ કરી છે. વિગતવાર ની પુછપરછમાં ત્કુરેશી બંધુઓ દાહોદ થી ક્રિકેટની KFC મેચ નું બેટીંગ  લઇ અને પ્રદેશના કલ્યાણપુરા ના ગોવિંદને કત્તિંગ પહોચાડતા હોવાનું  છે.જયારે આ સટ્ટો રમતા અને 27 ઇસમોના નામ ખુલ્યા છે જેની સાથ કુલ માંલીઅને 32 અરોપીયો થાય છે. પોઈલ્સે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here