દાહોદ પોલીસ ધ્વારા ટ્રાફિક જુમ્બેસ હાથ ધરાઈ 250 ઉપરાંત દ્વિચક્રી વાહનોને દંડ ફટકાર્યો 

0
765

 

keyur parmar logo-newstok-272-150x53(1)
  Keyur Parmar Dahod 
દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના મુજબ અને નાયબ જીલ્લા પોલીસ વડા હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ વાહન ચોરી ના ગુઅનાઓ અને અન્ય બનાવો ને શોધી કાઢવા તથા અટકાવવા માટે દાહોદ પોલીસે  સવારથી દાહોદના દરેક વિસ્તારમાં પોઈન્ટ ઉભાકરી ને ટ્રાફિક ડ્રાઈવ કરી હતી દાહોદ ટાઉન PI R.H.BHATT જાતે દરેક પોઈન્ટ ઉપર ઉભા રહી અને ડ્રાઈવ વેગવંતી બનાવી હતી.  સુધી આશરે 250થી વધુ વાહનો જપ્ત કરી  કાર્યવાહી કરી હતી. દાહોદ જીલ્લા  ખાતે અત્યાર સુધી ની કદાચ આ  ડ્રાઈવ હશે.ખરેખર લોકોની  આવી ડ્રાઈવ  દર 10 કે 15 દિવસે થવી જોઈએ જેથી વાહન ચોરી  અટકે અને તેના ઉપર અંકુશ લાગે એવી માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here