દાહોદ ફૂન ફૂડ એન્ડ ટ્રેડ ફેરનું દાહોદ જીલ્લા પોલીસ વડાએ ઉદ્ઘાટન કર્યું અતિથીવિશેષ અધિક કલેકટર બોર્ડેર પણ ઉપસ્થિત રહ્યા

0
564

 

Picture 001logo-newstok-272Keyur Parmar – Dahod
                દાહોદ ફૂન ફૂડ એન્ડ ટ્રેડ ફેર 2015 નું આંજે અનાજ મહાજન ક્રીડાંગણ ખાતે સાંજે સાત વાગે અનાજ મહાજન ના મનેજીંગ ટ્રસ્ટી સુરેશ સેઠ , પ્રમુખ શોધન શાહ , મંત્રી કનૈયાલાલ શાહ ,સંદીપ શેઠ, દાહોદ  પ્રમુખ સયુક્તાબેન મોદી તથા અન્ય મેહમાનો ની ઉપસ્થીતીમાં દાહોદ જીલ્લા પોલીસ વડાના હસ્તે અને અતિથી વિશેષ દાહોદ જીલ્લા અધિક કલેકટર કે. જે. બોર્ડેરની ઉપસ્થિતિમાં ફૂન ફૂડ એન્ડ ટ્રેડ ફેર 2015 ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
  આ ફૂન ફેર ની મજા દાહોદ ના લોકો માની શકે તે માટે  કરીને નાતાલ ના મીની વેકેશન ને ધ્યાને લઇ રાખવામાં આવ્યો છે. અને તેમાં નાના થી માંડી ને મોટા બધીજ ઉમરના લોકો જઈ  ને મજા માની શકે  તમામ પ્રકાર ની રાઈડો , શોપીસ, કિચન યુટીલીટી , હેર્બલ વસ્તુઓ , જુલા , ડડ્રેગન , નાના હીચકા , ઓટોમોબાઈલ સ્ટોલ ,જાદુનો શો તેમજ ખાણીપીણીની વસ્તુઓ આ ફેરમાં છે.ભૂલકાઓ માટેની રાઈડો આ વખતે વધારે પ્રમાણમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here