Dahod - દાહોદદાહોદ મિશન કંપાઉંડ ખાતે ક્રિસમસની ધામધૂમ થી ઉજવણી થઇBy NewsTok24 - December 26, 20150322 Share on Facebook Tweet on Twitter Share this on WhatsAppKeyur Parmar – Dahodદાહોદ શહેરના ઝાલોદ રોડ ઉપર આવેલ મિશન કંપાઉંડમાં આવેલ મિશન કોલોનીમાં ખ્રિસ્તી લોકોએ તેમનો વર્ષ નો સહુથી મોટો તેહેવાર નાતાલ 25 ડીસેમ્બરના રોજ ધામધૂમ થી શ્રદ્ધા પૂર્વક ઉજવ્યો.Share this on WhatsApp