દાહોદ મ્યુ.કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પ્રમુખ પદે પિંકલ નગરાળાવાળાની સર્વસંમતિથી વરણી કરવામાં આવી

0
353

 THIS NEWS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

દાહોદ મ્યુ. કો.ઓ. ક્રેડિટ સોસાયટી ના પ્રમુખ ની જગ્યા લાંબા સમયથી ખાલી પડી હતી અને તે જગ્યા પ્રમુખપદની હોઈ અને મ્યુ. કો. ઓપ. ક્રેડિટ સોસાયટીના હોદ્દેદારો દ્વારા આ જગ્યા ઉપર યોગ્ય વ્યક્તિનું ચયન કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વાનુમતે આ પદ ઉપર પિંકલભાઈ નગરાળાવાળાને પ્રમુખ તરીકે ચયન કરતા સોસાયટીના તામામ સભ્યોએ ભેગા મળી અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી હતી.

ખાસ વિશેષ  NewsTok24  ના માધ્યમથી પિંકલભાઈના સહકર્મી અને તેમના મિત્ર નિલેશભાઈ શાહએ તેઓને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here