દાહોદ લાયન્સ કલબ ધ્વારા નગરને સ્વચ્છ રાખવા હેતુ ક્લીન સીટી – ગ્રીન સીટીના નારા હેઠળ એક મેરેથોન દોડ નું આયોજન કરાયું

0
739
logo-newstok-272  EDITORIAL DESK
દાહોદ લાયન્સ કલબ ધ્વારા 10-01-16 ના રોજ સીટી ગ્રાઉન્ડ ઉપરથી 7.15 એક મરથોન દોડ નો આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ નો સ્માર્ટ સીટીમાં સમાવેશ થયા બાદ દાહોદને સ્વચ્છ અને સુંદર બનાવવા ના લાયન્સ કલબ ધ્વારા પ્રયત્ન થઇ રહ્યા છે. જેના ભાગ રૂપે આ દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.
   આ  દોડમાં દાહોદ જીલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ , દાહોદ પાલિકા પ્રમુખ સયુક્તાબેન મોદી,  પક્ષના નેતા સાલમાબેન આમ્બાવાલા, તેમજ લાયન્સના   પદાધીકારીયો ઉપસ્થિત રહ્યા હતા. અને દોડમાં અલગ અલગ કેટેગરી નક્કી કરી અને તે પ્રમાણે દોડના રૂટ નક્કી કરાયા હતા અને સમાપન સીટી ગ્રાઉન્ડ ખાતેજ કરવામાં આવ્યું હતું . સમાપન થયા પછી સીટી ગ્રાઉન્ડ ખાતે દરેક ગ્રુપના પ્રથમ અને દ્વિતીયને ઇનામો આપ્યા હતા અને દરેક પાર્ટીસીપન્ટ ને સર્ટીર્ફીકેટ  અનેયાત કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here