દાહોદ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા હિતચિંતક અભિયાન માટે બેઠક યોજાઈ

0
412

NewsTok24 – Keyur Parmar – Dahod.

દાહોદ જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિશ્વ હિંદુ પરિષદ ના કાર્યાલય ખાતે હિત ચિંતક અભિયાન માટે જીલ્લા બેઠક યોજાઈ હતી. આ બેઠક માં વિભાગ સંગઠન મંત્રી રાજેન્દ્ર ભારદ્વાજ, જીલ્લા પ્રમુખ ગોવિંદ નટ, ઉપાધ્યક્ષ ગૌરાંગ ભાટિયા, દુર્ગાવાહિની ના સંયોજીકા જયોતિકાબેન, માતૃશક્તિના ચેતનાબેન, અમિત ટેલર, સંજય બારિયા, રમેશ વલવાઈ, હુકામચંદ બિલ્લોરે, રમણભાઈ તથા અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક માં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શરુ કરાયેલ હિત ચિંતક બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આવનારા દિવસોમાં નવરાત્રી દર્મ્યાન દુર્ગાશપ્તસતી ના આયોજન અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી એવું એક અખબારી  યાદીમાં દાહોદ જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ ના મહામંત્રી નેહલ શાહ જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here