દાહોદ શહેરના કેશવ માધવ રંગ મંચ ખાતે હોલી જોલી ગ્રુપ દ્વારા વિવિધ ઇવેન્ટોમાં વિજેતાઓ ને ટ્રોફીનું  વિતરણ કરાયું 

0
427

Picture 001NewsTok24 – Keyur Parmar – Dahod

દાહોદ હોલી જોલી ગ્રુપ જે ચાર મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેના ધ્વારા કેશવ માધવ રંગ મંચ ખાતે ગઈ કાલે ડ્રોઇંગ , રંગોળી, વેસ્ટ ઓફ બેસ્ટ, સિંગિંગ , સોલો ડાન્સ , ગ્રુપ ડાન્સ, મહેંદી અને ઓર્ગન પ્લે જેવી ઇવેન્ટો નું આયોજન કરાયું હતું. સવારે 9.00 થી શરુ થયેલ આ કાર્યક્રમ રાહુલ મોટર્સ દ્વારા સ્પોન્સર કરવામાં હતો. IMG-20151029-WA0207

આ ઇવેન્ટમા 450 બળકોએ ભાગ લીધો હતો અને તેમાં પેહલા અને દ્રિતીય ક્રમમાં આવનાર બાળકો ને ટ્રોફી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે કિશોર સર, રંજનબેન , જોશીબેન, મીસ્ત્રીબેન વગેરેએ ભુમીકા ભજવી હતી.

 જે સ્કુલના બળકોએ ભાગ લીધો હતો તે તમામ સ્કૂલો ના આચાર્યો નું સન્માન પણ કરવા માં આવ્યું હતું. 

આ ઇવેન્ટમા  પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમમાં સ્થાનન મેળવનાર હુસેન સુત્તાર્વાલા , નૈત્રી શાહ  તેમજ નિશી શાહ જે આઈડલ બની તે તસ્વીરમાં નજરે પડે છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here