દાહોદ શહેરની ગોકુલ સોસાયટીમાં ભૂલકાઓએ 26મી જાન્યુઆરીનો ધ્વજવંદન અને રંગબેરંગી કાર્યક્રમ યોજી વાલીઓને મંત્રમુગ્ધ કર્યા

0
743
EDITORIAL DESK logo-newstok-272-150x53(1)
                      આજે આખો દેશ 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ ઉજવી રહ્યો છે ત્યારે દાહોદની ચાકલીયા રોડ સ્થીઠ ગોકુલ સોસાયટીના ભૂલકાઓએ ધામ ધૂમ થી અને પોતાના સ્વકામાઈ ના ખર્ચે ધ્વજવંદન  સંસ્કૃતિક કાર્યક્રમ  અને આ કાર્યક્રમ ની તેઓ છેલ્લા 10 દિવસ થી તૈયારીઓ કરતા હતા. આજે સવારના 9.00 વાગે કાર્યક્રમ રાખ્યો હતો.
                     જેમાં તેઓ એ પોતે ઇન્વીટેસન કાર્ડ બનાવી અને સમગ્ર  સોસાયટીમાં  આપ્યા  હતા તદુપરાંત તેઓ એ આખા કાર્યક્રમ ની રૂપરેખા નું એક પેપર  કરી ધ્વજવંદન  ઉપસ્થિત તમામ વડીલો તથા વાલીઓ ને આપ્યું હતું. ધ્વજવંદન બાદ બાળકોએ એ પોતે તૈયાર કરેલ એક ડાન્સ  હતો. અને ત્યાર બાદ તમામ બાળકોને ચોકલેટો, આઈસ્ક્રીમ અને નાસ્તો આપવામાં આવ્યો હતો અને તમામ બલોકોને તાલિયો થી વધાવી  ઉત્સાહમાં વધારો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here