દાહોદ શહેર ના ગોધરા રોડ વિસ્તાર માં દારૂ ની રેડ કરવા ગયેલ પોલીસ જવાનો પર હુમલો કરવાના ગુનામાં દારૂ ના બુટલેગર અને સાથીદારો ને દાહોદ પોલીસ એ જડપી પડ્યા

0
746

NewsTok24 – Keyur Parmar – Dahod

દાહોદ જીલ્લા પોલીસ વડા મયંકસિંહ ચાવડા દ્વારા પ્રોહીબીતીસન ડ્રાઈવ અપાતા દાહોદ શહેર ના ગોધરા રોંડ વિસ્તારમાં માલતીબેન ના ઘરે દારૂ વેચાતો હોવાની બાતમીના આધારે ASI જસવંતસિંહ ત્યાં સ્ટાફ ના માણસો સાથે રેડ કરવા ગાયા ત્યારે ત્યાંથી 22 બિઅર ની બોટલો મળી હતી તે કબજે લઇ પોલીસ જવાનો ત્યાં હાજર બુટલેગર ને લઇ પરત થતા હતા ત્યારે મહિલાઓ ધ્વારા હુમલો કરાવી ખોટા વિડીઓ ના પુરાવા ઉભા કરી પોલીસના હાથમાની બોટલો જુટવી તોડી નાખી જેમાંથી 6 બોટલો બચાવી સ્તાફ્ફ ના માણસો ત્યાં ટોળું ભેગું થતા આવી ગયા હતા અને ત્યારબાદ પોલીસ કાફલા સાથે જઈ અને ત્યાંથી બુટલેગર તેમના સાગરીતો અને પોલીસ સાથે જપાજપી કરવા નાં ગુનામાં ત્રણ મહિલાઓ ને પણ અટક કરી લાવી કાયદેશર ની કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here