

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે દાઉદી વ્હોરા સમાજ દ્રારા ડાઁ.સૈયદના બુરહાનુદ્દીન સાહેબ તેમજ સૈયદના અલીઅકબર સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.સ.) ની વર્ષગાંઠ નિમીત્તે ભવ્ય જુલુસ કાઢવામા આવ્યુ હતુ હતુ. જેમા દાઉદી વ્હોરા સમાજના અબાલવૃદ્ધ સૌ કોઇ મોટી સંખ્યામા જોડાયા હતા.
