દાહોદ ACB એ રૂ.3000/-ની લાંચ લેતા લીમખેડા નાની સિંચાઈ વીભાગના મદદનીશ ઈજનેર વાલચંદ રાઠોડ ને  રંગે હાથે ઝડપી લીધા 

0
513
keyur parmar
logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod 
દાહોદ જીલ્લાના  ધાનપુર તાલુકાના ગુલાબભાઈ બચુભાઈ બારિયા ની પાંચ ફાઈલો ની તાંત્રિક મંજુરી માટે રૂપિયા ત્રણ હઝાર ની લીમખેડા નાની  સિંચાઈ વિભાગ ના નાયબ કાર્યપાલકે માંગણી કરતા આ બાબતે બચુભાઈ બારિયા જેઓ ધાનપુર તાલુકાના લાખનાગોજીયાના નિવાસી છે તેમને દાહોદના ACB PI R.R.AHIR નો સંપર્ક  કરતા તેઓએ  ટ્રેપ ગોઠવી દીધી હતી અને તે રજુઅતો પ્રમાણે આજે સવારે 11.30 કલ્લાકે નાની સિંચાઈ ટ્રાયબલ પેટા વિભાગ ની ઓફીસમાંજ રૂ,3000/-ની લાંચ લેતા વાલચંદ સામસંગ રાઠોડ અધિક મદદનીશ કાર્યપાલક ઈજનેર નાની સિંચાઈ ટ્રાયબલ પેટા વિભાગ લીમખેડાના વર્ગ ત્રણના કર્મચારી રંગે હાથે ઝડપાઈ   ગયા હતા.
 આ ટ્રેપથી લીમખેડા તાલુકાના અધિકારીયો તેમજ કર્મચારિયોમાં ફફડાટ ફેલાઈ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here