દાહોદ LCB પોલીસની પ્રશંશનીય કામગીરી ગબી ગેંગના સરગનાને ઝડપી પડ્યો 

0
928

 

Picture 001NewsTok24 – Keyur Parmar – Dahod
હાઈવે લૂટ તેમજ ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ બનતા દાહોદ પોલીસ અધિક્ષક મયંકસિંહ ચાવડાની સુચના થી LCB PSI  એચ.પી.પરમારે LCB ના તથા પેરોલ ફર્લો ના ચુનંદા જવાનો એ સાથે મળી ને કોમ્બિંગ કરતા ગબી ગેંગ નો સરગના ગબી  ઉર્ફે ગાબા ઉર્ફે ગોપાલ વિર્યા મોહનિયા અને તેનો ચીલાકોટા નો સાગરિત ઈસ્માઈલ જોરર્સિંગ મંડોડ ને ઝડપી  પાડ્યા હતા. ગબી ગેંગ નો ગુજરાતના અમદાવાદ ,ગાંધીનગર , કચ્છ ભુજ ,માંડવી અને દાહોદ જીલ્લાઓમાં  ભારે આતંક  હતો. આ ગેંગે અમદાવાદમાં અને આજુબાજુમાં 44 જેટલા ચોરીના ગુના આચરેલા છે.
   HONDA BREAKINGRAHUL MOTORS
ad news sizeજયારે કચ્છ  ભુજ જીલ્લામાં -4 , ગાંધીનગરમાં -12 , દાહોદ જીલ્લામાં 3, અને અન્ય સ્થળોએ મળી 70 થી વધુ ગુનાઓ કરેલા છે અને હાલમાં તેને  દાહોદ ગ્રામ્યમાં ગુના ન.105/15 ઈ.પી.કો કલમ 394 માં અટક કરવામાં આવેલ છે.તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના અન્ય સાગરીતો વિષે તેની પાસેથી જેમાહિતી મેળવવાની છે તેની કાર્યવાહી રૂરલ પોલીસ કરી રહી છે.
NEWS POWERED BY PRIYANKA COMMUNICATION IDEA AND BRAHMANI ELECTRONICS & COMMUNICATIONPRIYANKA COMM 001 (1) - Copy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here