દાહોદ St.Stephens સ્કૂલની 1975 થી 1989 સુધી સાથે ભણી અને સ્કૂલનો સમયગાળો વિતાવવાળા 1989 ની પેહલી 12માં ધોરણ ની બેચ ના વિદ્યાર્થીઓનું 28 વર્ષે રિયુનિયન યોજાયું

0
385

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD

 

આમ તો આ રેયુનિયંનું પ્લાનિંગ છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહ્યું હતું. બધાને હતું કે ભેગા થવું જોઈએ પણ સમય અને સંજોગો કદાચ પેર્મિશન નોટ આપી રહ્યા.

આ બાબતને લઇ અમારા મિત્રોમાં નાની મોટી ચર્ચાઓ પણ whattsapp ગ્રુપમાં થઇ પણ બધી યોજનાઓ કાગળ પર જ રહી જતી. અને બીજી બેચના વિદ્યાર્થીઓએ જયારે રેયુનિય કર્યું ત્યારે પમ્મી  આ વાત ને વધુ ભાર આપી ઉઠાવી હતી. તો પણ શક્ય ન બન્યું અંતે સંદીપ એ ચળવળ ઉપાડી અને બધાનો સંપર્ક કરી જુલાઈની 1 તારીખ ફાઇનલ કરી ડેસ્ટિનેશન નક્કી કર્યું . અને ત્યાર બાદ સુરેખાની મદદ થી હોટલ તાજ ગેટવે ફાઇનલ થઇ. અને ત્યાં બધા ભેગા થયા.

photo

જેમાં  parminder, sandeep, surekha, mehzabeen, pankaj, Nehal, Rahul, Swati, Zeenat, Bernadin, Sangeeta, Tabbassum, Assumption, Seema, Nisreen, Alefiya shabbar, Prashant, Balvinder, Parvez, Malaychandan, Asgari, Hemant, Irshad, kasim, Sonal, Yogini Harshad, Arpan, Kutbi, Shabbir, Victor sir and Purohitsir આ બધા મિત્રોએ પોતાની વ્યસ્ત દિનચર્યા માંથી સમય કાઢીને 28 વર્ષ બાદ મિત્રોને મળવા આવ્યા આમ અમુક મિત્રો 30 વર્ષ બાદ મળ્યા છે. આ ખુબજ મોટી અને ગૌરવવંતી બાબત હતી.

સવારે જતાની સાથે બ્રેકફાસ્ટ હતો ત્યારબાદ ત્યાં અમારા સાથી મિત્ર સરપ્રાઈઝમાં વિક્ટર સર અને પુરોહિત સર હતા. વિક્ટર સર ઈઝ જુના અંદાજમાં ગાયન ગાઈ અને સમા બાંધી દીધો હતો. ત્યાર બાદ બધાનો પરિચય કરાવાયો હતો. અને એમાં બધાએ એક બીજાની ખુબ ઠેકડી ઉડાડી હતી.

સાંજે ટી ને સ્નેક્સ પછી બધાને યાદગીરી રૂપે મોમેન્ટો આપી હતી અને ખરખરે આ એક યાદગાર રેયુનિયન બની ગયું હતું. આટલા વર્ષો પછી પણ બધા મિત્રો ખુબ સારી સારી પોસ્ટ ઉપર હોવા છતાં ડાઉન ટુ અર્થ જોવા મળ્યા હતા અને સ્કુલ ની જેમજ એક બીજાને મળ્યા હતા.

આ કાર્યક્રમના આયોજની શરૂઆત પમ્મી એ કરી હતી સંદીપે તેને ડ્રાઇવ કરી આગળ વધારી સફળ બનાવ્યું અને સુરેખાએ આયોજન સ્થળ માટે મહેનત કરી અને ઉભું કરી તેનામાં ચાર ચાંદ ઉમેર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here