દિવાળીના તહેવારોમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર બદલ દાહોદ શહેરીજનો નો આભાર માનતા ટાઉન પી.આઈ. ભટ્ટ

0
460

Picture 001Newstok24 – Keyur Parmar – Dahod

દાહોદ શહેર પી.આઈ. આર.એચ. ભટ્ટ ધ્વારા દાહોદ ટાઉનના નાગજનોને નવા વર્ષ ની ખુબ ખુબ
PRIYANKA COMM 001 (1) - Copy કામનાઓ પાઠવવામાં છે.
PRIYANKA COMMUNICATION & BRAHMMANI ELECTRONICS
 સાથે સાથે નગર જનોને પ્રેસ મીડિયા ધ્વારા અને રીક્ષા દ્વારા અવારનવાર વિનંતી કરેલ હતી કે આવનાર તહેવારો ને ધ્યાને લઇ લોકેએ પોતે  કેટલીક સાવધાનીયો રાખવી જોઈએ જેથી કરીને કે નાના મોટા ચોરી , લુટના અને ઘરફોડ ના ગુના બનતા અટકે જે બાબતે લોકોએ પણ તકેદારી રાખી અને પોલીસ ની આ જાહેરાતોને ધ્યાને લઇ સતર્કતા દાખવતા દાહોદ શહેરમાં દિવાળી શાંતિ થી અને હારશો ઉલ્લાસ સાથે ઉજવાઈ હતી અને આવી કોઈ ઘટના બનવા પામી ન હતી.જેથી દાહોદ ટાઉન પી.આઈ. ભટ્ટ સમગ્ર શહેરનો ખુબ ખુબ આભાર મને છે અને કાયમ માટે લોકો આવીજ રીતે સતર્કતા રાખે એવું સહહૃદય વિનંતી કરી જણાવી દાહોદ ની જનતાનો આભાર માને છે .
                                                                              RAHUL MOTORS HONDA ad news sizeજયારે બીજી બાજુ લોકો નું એવું કેહવું છે કે આ વખતે દાહોદ શહેર પોલીસ દ્વારા ખુબજ સહકાર મળ્યો છે અને પોલીસે પણ સતત પેટ્રોલિંગ રાખી અને લોકોને તહેવારો ની મજા માનવાદેવામાં ખુબ મહેનત કરી છે. જેથી લોકો ભયમુકત  રીતે દાહોદમાં તહેવારો માં ફરી શક્યા છે અને પૂરે પૂરો આનંદ ઉઠાવી શક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here