ધી સાલ્વેસન આર્મી દ્વારા સંચાલિત આશા કિરણ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” અંતર્ગત રેલી નું આયોજન

0
522

Picture 001

NewsTok24 – Keyur Parmar – Dahod

 

ધી સાલ્વેસન આર્મી દ્વારા સંચાલિત આશા કિરણ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ના આચાર્ય આશિષ પરમાર દ્વારા આજે ગુજરાત સરકારના અભિગમ “બેટી બચાઓ બેટી પઢાઓ” અભિયાન ના ભાગ રૂપે આજે સવારના 09:00 કલાકે આશા કિરણ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે થી 400 વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી સુત્રોચ્ચારની સાથે દાહોદ સ્ટેશન રોડ થઇ ઠક્કર ફળિયાના માર્ગે પરેલ થઇ પરત સ્કુલ ખાતે આવી હતી. આ પ્રસંગે બેનરો પોસ્ટરો તથા પ્લેકાર્ડ સાથે આ રેલીમાં વિદ્યાર્થીઓ સાથે શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓએ પણ ભાગ લીધો હતો. એવું NewsTok24 ના સંવાદદાતા ને ઓફીસ ઇન્ચાર્જ કેપ્ટન પ્રકાશ મેકવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Picture 002

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here