પર્યુષણ પૂર્ણ થતા દિગમ્બર જૈન સમાજ દ્વારા દાહોદ ખાતે ભવ્ય ગંગોટી યાત્રાનું આયોજન થયું

0
558

Bhavin Saraiya – Dahod

દાહોદ શહેરના મહાવીર શેરી ખાતે આવેલ દિગમ્બર જૈન મંદિરે થી આજે તેઓના પર્વ પર્યુષણ પૂર્ણ થતા ભવ્ય ગંગોટી યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રા મહાવીર શેરી થી નીકળીને એમ. જી. રોડ થઇ શહેરના અન્ય રાજમાર્ગો ઉપર ગંગોટી યાત્રા ફરી અને નગર પાલિકા થઇ પરત મહાવીર શેરી એ પહોચી હતી. આ યાત્રા માં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને હર્ષોઉલ્લાસ સાથે ભક્તિ ગીતો ગાતા ગાતા ગંગોટી યાત્રા પૂર્ણ કરી હતી તદ ઉપરાંત તપસ્વીઓના પારણા નો કાર્યક્રમ પણ યોજાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here