પાંચમાં જ્યોતિષ–વાસ્તુ–મહાસમ્મેલનમાં દાહોદના જ્યોતિષાચાર્ય ડો. રાજા શાસ્ત્રીનું સમ્માન થયું

0
96

KEYUR PARMAR – DAHOD

 

 

તા.૦૨/૧૧/૨૦૧૭ ગુરુવારના રોજ કોંસ્ટીટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા, નવી દિલ્હી દ્વારા પાંચમાં જ્યોતિષ-વાસ્તુ-મહાસમ્મેલનમાં ડો.રાજા શાસ્ત્રી, સુરત જ્યોતિષાચાર્ય દ્વારા દેશ દુનિયામાં જ્યોતિષ શાસ્ત્રના પ્રચાર પ્રસાર લેખનમાટે આપેલા તેમના અમુલ્ય યોગદાન તેમનં સમાજોત્થાનમા તેમના અવિસ્મરણીય યોગદાન બદલ “વરાહમીહીર” સંમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. અને તેમણે તેમના યોગદાન બદલ “અભિનંદન પત્ર” પણ આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here