Sabir Bhabhor Fatepura
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે આવેલ વાત્સલય સ્કુલ ઓફ નોલેજ ખાતે ગાંધી નિર્વાણ દિન ની ઉજવણી કરવામા આવી આવી હતી. શાળાના વિદ્યાર્થી દ્રારા ગાંધીજી ની વેશભુષા ધારણ કરી ગાંધીજી ની ઝાંખી પ્રસ્તુત કરી હતી તેમજ ગાંધીજીના જીવન ચરીત્ર અને તેમના આદર્શો વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ સાથે સાથે બે મિનિટ નુ મૌન પાળવામા આવ્યુ હતુ.
