ફતેપુરામાં સાઈ મિત્ર મંડળ તેમજ લાલાભાઇ પંચાલ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું

0
261

Pravin Kalal Fatepura 

ફતેપુરામાં સાઈ મિત્ર મંડળ તેમજ લાલાભાઇ પંચાલ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું સુંદરકાંડમાં ભક્તોએ મનમુકી ખુશી અને આનંદ ઉલ્લાસથી ભાગ લીધો હતો કાળી ચૌદસનાં તહેવાર અને શનિવાર હતો જેથી કરી સુંદરકાંડમાં ભક્તોમાં અનેરો આનંદ અને ઉલ્લાસ જોવાઇ રહ્યો હતો સુંદરકાંડ સાઈ ભક્તો દ્વારા ભજન કિર્તન અને તાલ સાથે રાખતા ભક્તોમાં ખુશી અને આનંદ છવાઈ ગયો હતો ગામમાં આવી રીતે સુંદરકાંડ કરી ગ્રામજનોને ખુશી આપવી અને ભજનોના લલકાર માં સમજદારી આપવી અને યુવા પેઢી તેમજ બેન દીકરીઓની પણ ભજન રૂપમાં ગાઈને સમજાવતાંભક્તોના દિલ ખુશ થઈ ગયા હતા અને ઝૂમી ઉઠ્યા હતા અને સાઈ મિત્ર મંડળ સુંદરકાંડ ફતેપુરાને ગ્રામજનો દ્વારા ખૂબ જ શાબાશી આપવામાં આવી હતી બેઘડી વાતાવરણ પવિત્ર અને ખુશીનો માહેલ છવાઈ ગયો હતો ભક્તો દ્વારા સુંદરકાંડ પૂરો કરી જયશ્રી રામના નાદ સાથે કાર્યક્રમને પૂર્ણ વિરામ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here