ફતેપુરામા પાણીનો વાલ્વ ખરાબ થઈ જતા હજારો લીટર પાણી વેડફાયુ

0
661

IMG_9703

logo-newstok-272Sabir Bhabhor Fatepura 

દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા ના મુખ્ય મથકે આવેલ પાણી ની ટાંકી પાસે નો મેઈન  વાલ્વ ખરાબ થઈ જતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયુ હતુ ફતેપુરા મા લોકો ને 5 6 દીવસે એકવાર નળ દ્રારા પાણી આપવામા આવે છે ત્યારે આવી કટોકટી ના સમયે જ હજારો લીટર પાણી વેડફાઈ જવા પામ્યુ હતુ.જેનાથી લોકો માં રોષ ની લાગણી ફેલાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here