ફતેપુરા આગેવાનો દ્વારા ફતેપુરા ગ્રામ પંચાયત આગળ ભુખ હડતાલ

0
483

pravin-kalal-fatepura

logo-newstok-272-150x53(1)
PRAVIN KALAL – FATEPURA
          ફતેપુરા આગેવાનો દ્વારા ફતેપુરાગ્રામ પંચાયત આગળ ભુખ હડતાલ. ફતેપુરામાં ગ્રામ પંચાયતની જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી પચીસ દુકાનો અને મુડવાળી નિશાળ આગળ છ દુકાનો કુલ મલી એકત્રીસ દુકાનો ગેર કાયદેસર ભોગવટો કર્તાહોય દુકાનો ખાલિ કારાવી પંચાયત હસ્તક લઈ નવેસર થી ટેન્ડર પદ્ધતિથી ભાડે આપવામાં આવે ફતેપુરામાં વારંવાર ટ્રાફિક સમસ્યાનો અંતના આવતા વારંવાર કલાકો સુધી લાઈનો પડેલી રહેતી હોય ગ્રામલોકો ત્રાસી ગયેલ છે. તે માટે ફતેપુરા ગામ માં મ અને માં વિભાગ દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓ જેટલા પહોળા હોવા જોઈયે તેટલા પહોળા કરવા માટે રસ્તાઓની બંને તરફ કરવા માં આવેલાં બે ફૂટ થી પંદર ફૂટ સુધી ના કાચા પાકા તમામ પ્રકાર ના કરવામાં આવેલા બાન્દકામ
કરી ને કરવામાં આવેલા દબાણો તોડવામાટે ગામના લાગણી સીલ આગેવાનો વિશાલભાઈ નહાર, રફીકભાઈ શેખ, ઇરફાનભાઈ ભાભોર, ઇલિયાસભાઈ ભાભોર વિગેરે ગ્રામજનો એ ત્રણ દિવસ ની ભૂખ હડતાલ રાખી ફતેપુરા ગ્રામપંચાયત આગળ બેઠા હતા અને નિકાલ ના આવે તો ગ્રામપંચાયાત આગળ આત્મવિલોપન કરીશુ તેવુ જણાવી રહ્યા હતાં. મળેલ માહિતી મુજબ આ કામગીરી માટે ગ્રામજનો નો પણ સારો સાપોર્ટ છે જેથી ગ્રામ પંચાયત ગ્રામજનો ની વાત સાંભળે તેવી ગ્રામજનોની પણ માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here