ફતેપુરા ખાતે ઈ.વી.એમ. મશીન ખોટકાતા મતદારો અટવાયા

0
377

IMG_9703NewsTok24 – Sabir Bhabhor – Fatepura

હાલ ચાલી રહેલ સ્થાનિક સ્વરાજ ની ચુંટણીપંચ દરેક રીતે સજ્જ બન્યુ છે. તકેદારી સાથે મતદાન કરાવવા પ્રયાસ થઈ રહયા છે ત્યારે ફતેપુરા તાલુકા પંચાયત ની ફતેપુરા બેઠક ના  મતદાન મથક નં.1 ઉપર સવારે મતદાનની શરુઆતમાજ  ઈ.વી.એમ. મશીન બંધ પડી જતા ત્યા હાજર  ચુંટણી સ્ટાફ દ્રારા મશીન ચાલુ કરવા માટે પ્રયાસ કરતા આશરે 20-30 મીનિટ ની મહેનત બાદ મશીન ચાલુ થયુ હતુ જેના પગલે મતદારો અટવાઈ પડયા હતા અને 30 મીનિટ સુધી મશીન ચાલુ થાય તેની રાહ જોઈને ઉભા રહેવુ પડયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here