ફતેપુરા ના ધારાસભ્ય તથા પુર્વ પ્રમુખે મતદાન કર્યુ

0
819

IMG_9703

 

NewsTok24 -Sabir Bhabhor – Fatepura

         સ્થાનિક સ્વરાજય ની ચુંટણી મા ફતેપુરા તાલુકાના હિંગલા ખાતે મતદાન મથક ઉપર ફતેપુરા 129 ધારાસભ્ય રમેશભાઈ કટારા તથા પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન કટારા એ સવારે 8:20 કલાકે મતદાન કર્યુ હતુ.

2015-11-29 13.24.45

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here