ફતેપુરા ના મોરમહુડી ખાતે વીજ થાંભલા ખાલી કરતા શ્રમજીવીનુ થાંભલા નીચે દબાઈ જતા મોત  

0
445

IMG_9703Newstok24 – Sabir Bhabhor – Fatepura

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના મોરમહુડી ગામે ગતરોજ મધ્ય ગુજરાત વિજ કંપની ના વીજ થાંભલા ટ્રક માથી ઉતારતી વખતે અચાનક બધા થાંભલા એકસાથે નીચે ધસી આવતા થાંભલા ઉતારતા માણસો પૈકી ના શહેરા તાલુકાના નાડા ગામ ના રહેવાસી  પારસીંગ ભાઇ ફતાભાઈ પટેલ  થાંભલા નીચે દબાઈ જતા ઘટના સ્થળે જ તેમનુ મૃત્યુ થયુ હતુ. આ અંગે ફતેપુરા પોલીસ ને જાણ કરતા પોલીસે  ઘટના સ્થળે પહોચી અકસ્માત નો ગુનો નોંધી પંચનામુ કરી લાશ ને પોસ્ટમોટર્મ માટે ફતેપુરા મોકલી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here