ફતેપુરા પોલીસે એક મકાનમાથી રુ. 44200/- નો વિદેશી દારુ ઝડપી પાડ્યો

0
1638

sabir bhabhor logo-newstok-272-150x53(1)Crime reporter -Sabir Bhabhor Fatepura

દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે રેંજ ફોરેસ્ટ ઓફીસ ની નજીક રહેતા સુરેશ દીપા પારગીના મકાનમા વિદેશી દારુ હોવાની ખાનગી બાતમી મળતા ઈન્ચાર્જ  ડી.વાય.એસ.પી. એમ.જી.ડામોર તથા ફતેપુરા પો.સ.ઈ. પી.ડી.દરજી તથા સ્ટાફના માણસો એ મળીને સુરેશ દીપા પારગીના ઘરે રેડ પાડતા ઘરમાથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારુની બોટલો રુ.44200 ની કીંમતની કુલ 290 નંગ બોટલ મળી આવી હતી જયારે આરોપી ફરાર થઇ જવા પામ્યો હતો પોલીસે મુદ્દામાલ કબજે  લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here