ફતેપુરા મા નવરાત્રી ની તડામાર તૈયારીઓ

0
495

PP photo

NewsTok24 – Sabir Bhabhor -Fatepura

ગરવી ગુજરાતનુ ગૌરવ અને આખા વિશ્ર્વ મા પ્રસિધ્ધ એવા ગરબા એટલે મા શકિત ની આરાધના અને નવલી નવરાત્રિ મા ગરબે ઘુમવા યુવાધન થનગની રહયુ છે. ત્યારે ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે અંબાજી મંદીરે મુખ્ય  ગરબા તેમજ પોલીસ સ્ટેશને ગરબા નુ આયોજન કરવામા આવે છે હાલ બન્ને ગરબા ગ્રાઉન્ડ પર નવરાત્રી ની  પુરજોશ મા તૈયારી ચાલતી જોવા મળે છે.2015-10-10 13.09.14

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here