દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા વિધાનસભાના પ્રવાસ અર્થે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાનું સુખસર મુકામે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સાંસદ મનસુખભાઇ વસાવાએ ફતેપુરા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા સાથે મુલાકાત કરી ત્યારબાદ તાલુકાના પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો સાથે ખાસ બેઠક કરી હતી.
ભરૂચ લોકસભાના સાંસદ દાહોદનાં ફતેપુરાના પ્રવાસ અર્થે આવ્યા
RELATED ARTICLES