મંગલમહુડી  ના અંડરપાસના ગેજમા  ખાનગી લક્ઝરી ફસાતા દાહોદ – ગોધરા હાઈવે 2 કલ્લાક સુધી બંધ રહ્યો 

0
516

 

Picture 001NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ થી  લીમખેડા વચ્ચે મંગલમહુડી  ગામે  ઈન્દોરે થી દાહોદ થઇ અમદાવાદ તરફ જતી એક ખાનગી બસના કેરીઅર ઉપર વધારા નો સામાન બાંધેલો હોવાથી ડ્રાઈવરે અંડરપાસનાં ગેજની ઉચાઇ જોયા વગર સવારના આશરે 7.00 કલ્લાકે બસ અંડરપાસમાં લઇ જવા જતા તે વધારે ઉંચાઈ નાં કારણે ફસાઈ ગઈ હતી.. અને એક બાજુ દાહોદ સુધી  અને બીજી  બાજુ લીમખેડા સુધી ગાડિયોની  લાંબી કતારો થઇ ગઈ હતી. ત્યાર બાદ દાહોદ આર.પી. એફ ને જાણ થતા ASI RPF ત્યાં ઘટના સ્થળે  આવી અને આ ખાનગી લક્ઝરી બસ ને બહાર કઢાવી અને દાહોદ રેલ્વે સ્ટેશન મૂકી અને રેલ્વે ની ન્સંપત્તી ને નુકશાન ની રેલ્વે એકટ ની કલમ 154 મુજબ કાર્યવાહી કરી હતી.header honda

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here