Wednesday, October 14, 2026
Google search engine
HomeLimkheda - લીમખેડાલીમખેડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી રાજયના શ્રમ-રોજગાર રાજય મંત્રી બ્રિજેશ...

લીમખેડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી રાજયના શ્રમ-રોજગાર રાજય મંત્રી બ્રિજેશ મેરજા અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવી

  • રાજય સરકારની વનબંધુ યોજનાઓ આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે આશીર્વાદરૂપ બની રહી છે – મંત્રી બ્રિજેશ મેરજા.
  • રાજય સરકાર પરિણામલક્ષી નિર્ણયો લઇ આદિજાતિ સમાજના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબધ્‍ધ – મંત્રી બ્રિજેશ મેરજા.
  • રાજય સરકારની વિવિધ યોજનાઓના ર૬ લાભાર્થી ઓને મંજૂરી પત્ર – ચેક – એપ્રેન્‍ટીસ કરારના પત્રો એનાયત કરાયા.

લીમખેડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી
રાજયના શ્રમ-રોજગાર રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ રાજય સરકારની વનબંધુ યોજનાઓ થકી આદિજાતિ સમાજને રોડ-રસ્‍તા, શિક્ષણ, આરોગ્‍ય, વીજળી, પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાથી આદિજાતિ સમાજ માટે આશીર્વાદરૂપ બની રહી હોવાનું કહ્યું હતું.

મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના પ્રેરક માર્ગદર્શન અને નેતૃત્‍વ હેઠળ સમગ્ર રાજયમાં અંબાજીથી ઉંમરગામ સુધી આદજાતિ વિસ્‍તારોમાં ર૭ જગ્‍યાએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્‍લાના લીમખેડા ખાતે યજાયેલ આદિવાસી સંમેલનને સબોધતા રાજય સરકાર પરિણામલક્ષી નિર્ણયો લઇ આદિજાતિ સમાજના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબધ્‍ધ હોવાનું મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્‍યું હતું. મંત્રી બ્રિજેશ મેરજાએ રાષ્‍ટ્રના સર્વોચ્‍ચ પદ પર આદિવાસી મહિલા સુશ્રી દ્રૌપદી મુર્મુની રાષ્‍ટ્રપતિ પદ પર વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ તક પૂરી પાડી નિયુકિત થતાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે અભિનંદન પાઠવી આજની આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિશેષ બની રહી હોવાનું ઉમેર્યું હતું.

શ્રમ રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ ગુજરાતના તત્‍કાલિન મુખ્‍ય મંત્રી અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા આદિજાતિ બંધુઓના કલયણ અર્થે શરૂ કરવામાં આવેલ વનબંધુ યોજનાનો ઉલ્‍લેખ કરી મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ પણ પ્રત્‍યેક વનબંધુ પરિવારમાં વિકાસનું સ્‍મિત આવે અને તેઓનું કલ્‍યાણ થાય તે માટે સતત ઝઝૂમી રહ્યા હોવાનું જણાવ્‍યું હતું. બ્રિજેશ મેરજાએ આ પ્રસંગે આદિવાસી સમાજના ઉત્‍થાન માટે બલિદાન આપનાર બિરસા મુંડા અને ગુરૂ ગોવિંદસિંહ સહિત સર્વેને યાદ કરી શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા.
મંત્રી બ્રિજેશ મેરજાએ આદિવાસી સમાજના ઉત્‍થાન અન ઉત્‍કર્ષ માટે કેન્‍દ્ર-રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ માટે ફાળવવામાં આવતી નાણાંકીય ભંડોળની તેમજ આદિજાતિ યુવાનોને ઉચ્‍ચ શિક્ષણ મળી રહેવાની સાથે રોજગારીની વિપુલ તકો મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ વિવિધ શાળાઓ, તાલીમ વર્ગોની વિગતો આપી તેનો લાભ લેવાનો અનુરોધ કરી આદિજાતિ સમાજના ઉત્‍થાન માટે સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહેશે તેની ખાત્રી આપી હતી. આ પ્રસંગે મંત્રી બ્રિજેશ મરજાના હસ્‍તે વિવિધ યોજનાઓના ર૬ લાભાર્થીઓને મંજૂરી પત્રો-ચેક અને એપ્રેન્‍ટીસ કરારના પત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા. લીમખેડાના ધારાસભ્‍ય શૈલેષભાઇ ભાભોરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ રાષ્‍ટ્રના સર્વોચ્‍ચ પદ રાષ્‍ટ્રપતિ પદ પર આદિવાસી મહિલા સુશ્રી દ્રૌપદી મુર્મુને તક આપી આદિવાસી સમાજનું ગૌરવ વધારવા બદલ આનંદની લાગણી વ્‍યકત કરી અભિનંદન પાઠવ્‍યા હતા.
ધારાસભ્ય શૈલેષ ભાભોરે આ પ્રસંગે આદિવાસી સમાજના ઉત્‍થાન માટે બલિદાન આપનાર બિરસા મુંડા, ગુરૂ ગોવિંદસિંહ સર્વને યાદ કરી શ્રધ્‍ધાસુમન અર્પણ કરી વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્‍છાઓ પાઠવી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ દ્વારા આદિવાસી બંધુઓના સર્વાંગીણ વિકાસ માટે હાથ ધરવામાં આવેલ વનબંધુ યોજના, આદિવાસી મંત્રાલય, બિરસા મુંડા યુનિવર્સિટી, આદિવાસી મ્‍યુઝિયમ જેવી વિવિધ યોજનાઓની ઝાંખી કરાવી રાજય સરકાર આદિજાતિ સમાજના વ્‍યકિતગત અને સામુદાયિક લાભો પહોંચાડી તેમના અધિકારો અને અસ્‍મિતાનુ જતન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્‍યું હતું.

આ પ્રસંગે દાહોદ જિલ્‍લાના ઝાલોદ ખાતે મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાયેલ રાજય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્‍થિત સર્વેએ નિહાળ્યું હતું. આ પ્રસંગે શ્રમ રાજય મંત્રી બ્રિજેશ મેરજાનું આદિવાસી સંસ્‍કૃતિ પરંપરા અનુસાર બંડી, કડુ અને તીર-કામઠાથી સ્‍વાગત કરી બહુમાન કરવામાં આવ્‍યું હતું જયારે કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્‍કૃતિની ઝલક રજૂ કરતું આદિવાસી નૃત્‍ય કરનાર બાળાઓને મંત્રી બ્રિજેશ મેરજાએ પોતાના તરફથી
રૂા. ૧૦૦૧/- પ્રોત્‍સાહક પુરસ્‍કાર આપ્‍યો હતો. પ્રારંભમાં લીમખેડાના પ્રાંત અધિકારી રાજ સુથારએ સ્‍વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા જયારે અંતમાં લીમખેડાના તાલુકા વિકાસ અધિકારી રમેશભાઇ રાઠવાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે દાહોદ જિલ્‍લા પંચાયતના ઉપપ્રમુખ સરતનભાઇ ચૌહાણ, લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ શર્માબેન મુનિયા, સીંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ કાંતાબેન ડામોર, લીમખેડા તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્‍યક્ષ રૂપસીંગભાઇ માવી, તાલુકા પંચાયત સીંગવડ કારોબારી સમિતિના અધ્‍યક્ષ રવેસિંહ તાવિયાડ, અગ્રણીઓ સર્વ મહેન્‍દ્રભાઇ પટેલ, સ્‍નેહલભાઇ ધરિયા, રતનસિંહ રાવત, સી.કે. મહેડા, ટી.કે., સમરસિંહ પટેલ, જિલ્‍લા-તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના પદાધિકારીઓ, આદિવાસી સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્‍યામાં આદિવાસી ભાઇઓ-બહેનો, યુવક-યુવતીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

AI Video Generator

vdcasino giriş

galabet

marsbahis

betsat

jojobet

hacklink panel

casinoper

betsmove

ai bypass prompts

instagram banned method

stealer logs free

valorant hack 2026

Kiralik bahis sayfaları

inan dedektör

링크모음

cenk pekkan site adresi

marsbahis giriş

Antalya Escort Bayan

casibom güncel giriş

giftcardmall/mygift

giftcardmall/mygift

damabet

betpark

betpark

tipobet resmi giriş

Lorevia

sakarya escort

çayırova araç kiralama

0850 numara

Deneme bonusu veren siteler

Deneme bonusu

Güvenli bahis siteleri

goldenbahis

marsbahis

marsbahis

meritking

casibom

pusulabet

mostbet

링크모음

winbum giriş

bets10

meritking

betsat

Giftcardmall/mygift

casibom

Casibom

Casibom

casibom

marsbahis giriş

casibom

starzbet

jojobet

casino siteleri 2026

unblocked games

야코레드

vdcasino giriş

betwoon

izmit araç kiralama

marsbahis

betasus

fixbet

vdcasino

cratosroyalbet

cratosroyalbet

dex aggregator

meritking

marsbahis

ankara escort

jojobet

1