વિરમગામ નળકાંઠાના કમીજલા ગામે વરસાદી પાણી માંથી વૃઘ્ઘની અંતિમયાત્રા યાત્રા નીકળી

0
394

 

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ શહેર-તાલુકા સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદી વાતાવરણ છે ત્યારે નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હોવાથી નળકાંઠાના કમીજલા ગામમાં ઢીંચણસમા પાણી ભરાયાં છે. જ્યાં જુહાભાઇ સેનવા નામનાં વૃઘ્ઘનું માંદગી બાદ આજ રોજ કુદરતી મોત નિપજતાં તેમના પરીવાર દ્વારા વરસાદી પાણી વચ્ચે ગામની બહાર આવેલ સ્મશાને લઈ જવા માટે વરસાદી પાણીમાંથી કાઢવાની ફરજ પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here