વેસ્ટન રેલ્વે એપ્લોઈસ યુનિયન અને સિનિયર રેલ્વે ઇન્સ્ટિટયૂટ દાહોદ દ્વારા સ્વર્ગીય ઉમરાવમલ પુરોહિત કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજ રોજ દાહોદ વર્કશોપ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું.
સ્વર્ગીય ઉમરાવમલ પુરોહિત કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજે તા.૩/૦૪/૨૦૨૩ ને સોમવારના રોજ દાહોદ વર્કશોપ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું, આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન દાહોદ કારખાના રેલ્વે વર્કશોપના ચીફ વર્કશોપ મેનેજર એ કર્યું અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ વેસ્ટન રેલ્વે એપ્લોઈઝ યુનિયન અને સિનિયર રેલ્વે ઇન્સ્ટિટયૂટ દાહોદ દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે એ.જી.એસ અને વેસ્ટન રેલવે એપ્લોઈઝ યુનિયન ના ચેરમેન સંજય કપૂરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો સાથે વેસ્ટન રેલ્વે એપ્લોઈઝ યુનિયન અને સીનીયર રેલ્વે ઇન્સ્ટિટયૂટ નાં સચિવ ધમેન્દ્ર કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા, વેસ્ટન રેલવે એપ્લોઈસ યુનિયન અને સિનિયર રેલ્વે ઇન્સ્ટિટયૂટ દાહોદ દ્વારા સ્વર્ગીય ઉમરાવમલ પુરોહિત કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજ રોજ દાહોદ વર્કશોપ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં રેલ્વે વર્કશોપની શોર્ટ ટીમ એ ભાગ લેવાની હોય આવનારી 12 અપ્રેલ ના રોજ ફાઈનલ મેચનું આયોજન કરવામાં આવશે, સ્વર્ગીય ઉમરાવમલ પુરોહિત કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ બીજો વર્ષ હોય લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મેચ નિહાળવા દાહોદના તેમજ રેલ્વે વર્કશોપના મોટા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, અધિકારી સહિત રેલવે કર્મચારીઓ પણ આ મેચ નિહાળવા માટે ઉત્સુકતા દેખવા મળી રહી હતી