શરદ પૂનમે સીટી ગ્રાઉંડ ઉપર ગરબે ઝૂમશે તારક મેહતા કા ઉલટા ચશ્મા ના ફેમ સોઢી , ટપુ અને અબ્દુલ 

0
450


Picture 001 NewsTok24 – Keyur Parmar – Dahod

દાહોદ નગર સેવા સદનના સહયોગ અને વિકાસ વર્મા આયોજિત તારક મેહતા કા ઉલટા ચશ્મા ના ફેમ સોઢી,ટપુ અને અબ્દુલ દાહોદ ને સ્માર્ટ સીટીમા સમવેશ કરવાથી તેના વધામણા કરવા ના આશયથી શરદ પૂનમ ના દિવસે દાહોદ સીટી ગ્રાઉંડ ઉપર ગરબા નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તારીખ છે 27-10-2015  અને સમય છે સાંજના 7:00 કલ્લાકે.

IMG-20151020-WA0101

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here