શ્રદ્ધાંજલિ / બેસણું

0
3397

સેવાર્થે જેમનું જીવન અંજલિ થયું તેઓનો સથવારો કદી વિસરી ન શકાય, જેમણે ધર્મ ક્ષેત્રે, વ્યવસાય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે ભવ્યતા પ્રાપ્ત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું તેવા અમારા સ્નેહીજનના પવિત્ર જીવાત્માને હાર્દિક શ્રદ્ધાંજલિ

સદગત નું બેસણું શુક્રવાર તા.૧૬/૦૨/૨૦૧૮ શુક્રવારના રોજ સાંજે ૦૫:૦૦ કલાક થી ૦૭:૦૦ કલાક સુધી પ્રસંગ પાર્ટી પ્લોટ, ચિરાયું હોસ્પિટલ, ગોવિંદનગર, દાહોદ ખાતે રાખેલ છે.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here