સંજેલી તાલુકાની ૧૧ – મોલી તાલુકા પંચાયત સીટ ઉપર રાકેશ મછારની ચાણક્ય વિદ્યા નિષ્ફળ : લલીતાબેન વસૈયા

0
356

 THIS NEWS IS SPONSORD BY –– RAHUL HONDA 

હાલ સમગ્ર ગુજરાતમાં જે રીતે એક લહેર ચાલી તેમ દાહોદ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માં સંજેલી તાલુકા ની ૧૧ –  મોલી સીટ કે જે તાલુકા પંચાયત સીટ હતી તેમાં કોંગ્રેસના રાકેશ મછાર તથા તમામ કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસને જીતાડવા માટે તગડો પ્રચાર પ્રસાર કરેલ હતો. તેેમ છતાં પણ તાલૂકા પંચાયતની આ સીટ ઉપર કાંટાની ટક્કર જોવા મળી હતી. અને કોંગ્રેસના રાકેશ મછારને ભૂંડી હાર આપી બીજેપીના ઉમેદવારને તેમના ટેકેદાર લલીતાબેન વસૈયાની મહેનત રંગ લાવી હતી. અને તેઓ બહુ ઓછી લીડથી જીત અપાવી હતી અને આ વિજય સાથે બીજેપીના ખાતામાં વધુ એક સીટનો ઉમેરો કરી ભવ્ય વિજય મેળવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here