Sunday, December 8, 2024
Google search engine
HomeSanjeli - સંજેલીસંજેલી તાલુકામાં દાહોદ જિલ્લા પંચાયતની 2 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો 

સંજેલી તાલુકામાં દાહોદ જિલ્લા પંચાયતની 2 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો 

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા સેવા સદન ખાતે તા.૦૨/૦૩/૨૦૨૧ ને મંગળવારના રોજ જાહેર થયેલા પરિણામો જોતા દાહોદ જિલ્લા પંચાયતની 2 બેઠકો માં 10 – ચમારીયા બેઠક પર માંડલીના શિલ્પાબેન સબુરભાઈ પટેલ એ કુલ 11589 મત મેળવીને વિજય બન્યા હતા, તેમજ 19 – હિરોલા બેઠક પર ભાજપના ઉમેદવાર સુશીલાબેન રમેશભાઈ બારીઆએ કુલ 9133 મત મેળવીને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. સંજેલી નગરમા આ બંને વિજેતા ઉમેદવારોના વિજય રેલી નીકળવામાં આવી હતી. તેમજ ભાજપ કાર્યકરો ભારે ઉત્સાહમાં નાચી ઉઠ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments