Thursday, August 6, 2026
Google search engine
HomeDahod - દાહોદસમગ્ર દાહોદ જિલ્લામાં રાષ્ટ્રભાવનાને મજબુત કરવા દરેક ઘરે લહેરાવાશે ત્રિરંગો, આગામી તા....

સમગ્ર દાહોદ જિલ્લામાં રાષ્ટ્રભાવનાને મજબુત કરવા દરેક ઘરે લહેરાવાશે ત્રિરંગો, આગામી તા. ૧૩ થી તા. ૧૫ ઓગષ્ટ દરમિયાન ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમ યોજાશે

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતા માં ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમના આયોજન માટેની બેઠક યોજાઇ.

દાહોદ જિલ્લામાં દરેક ઘરે ત્રિરંગો લહેરાય અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે નાગરિકોમાં ઉચ્ચ ભાવના જન્મે, રાષ્ટ્રભાવના મજબુત થાય તેવા ઉદ્દેશથી જિલ્લામાં “હર ઘર ત્રિરંગા” કાર્યક્રમ માટેનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આગામી તા. ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન જિલ્લાના તમામ ઘરો, દૂકાનો, ઔદ્યોગીક કેન્દ્રો, સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠાનો, વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ‘હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.

જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ અંગેના આયોજન માટે સઘન ચર્ચા કરાઇ હતી. જિલ્લાના મહત્તમ ઘરો અને શૈક્ષણિક, ઔદ્યોગિક એકમો પર ત્રિરંગો લહેરાવી ત્રિરંગા પ્રત્યે નાગરિકો માં સન્માન અને રાષ્ટ્રપ્રેમની લાગણી જન્મે તે માટે વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડાય એ રીતનું આયોજન કરવા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું હતું. રાષ્ટ્ર જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે દાહોદ જિલ્લામાં નાગરિકોની રાષ્ટ્રભાવના દ્રઢ બને તે માટે ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમ નિમિત્તે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી બને તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જણાવ્યું કે, પંચાયત ઘરો, દૂધ મંડળીઓ, સરકારી ઇમારતો, ઔદ્યોગિક ગૃહો તેમજ જિલ્લાની શાળાઓમાં આઝાદી વિશે, ભારતના આઝાદીના લડવૈયાઓ વિશે, આઝાદીના મહત્વના પ્રસંગો વિશે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ગ્રામ્ય સ્તરે પ્રભાત ફેરી જેવાં આયોજનો વ્યાપક રીતે યોજીને મહત્તમ લોકોને આ ઉજવણી માં સામેલ કરવામાં આવશે.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ સહિતના જનપ્રતિનિધિઓ તેમજ લીમખેડા પ્રાંત અધિકારી રાજ સુથાર, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર સહિતના અધિકારીઓ, તેમજ વેપારીમંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

يلا شوت

yalla shoot

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

jojobet

jojobet

jojobet

jojobet

vdcasino

deneme bonusu

jojobet

casibom giriş

Masal oku

deneme bonusu

deneme bonusu

deneme bonusu

deneme bonusu

Earn money link shortener

porno

pasacasino

pulibet

vdcasino

casibom

Hacking Forum

kıbrıs escort

vdcasino

betpark giriş

vdcasino giriş

sapanca escort

jojobet giriş

marsbahis

holiganbet

holiganbet

holiganbet güncel giriş

fixbet

jojobet

holiganbet güncel giriş

vdcasino

turboslot

betpark

jojobet giriş

vdcasino

grandpashabet

casinolevant

1