સુરક્ષા સેતુ સોસાયટી દાહોદ તથા ગરબાડા પોલીસના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી નિમિતે ગાંગરડી ગામે શાળાની વિદ્યાર્થીનીઓની આજરોજ રેલી કાઢવામાં આવી.

0
159

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

સુરક્ષા સેતુ સોસાયટી દાહોદ તથા ગરબાડા પોલીસના સંયુક્ત ઉપક્રમે આજ તારીખ.૦૧/૦૮/૨૦૧૭ ના રોજ મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે સવારે ૧૧ કલાકે JKM તન્ના હાઇસ્કૂલ, ગાંગરડી પ્રાથમિક શાળા સહીતની શાળાઓની વિદ્યાર્થીનીઓ વિશાળ રેલી કાઢવામાં આવી હતી જેમાં ગરબાડા પોલીસના જવાનો તથા શાળાના શિક્ષકગણ પણ રેલીમાં જોડાયા હતા. જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here