Saturday, August 8, 2026
Google search engine
HomeDahod - દાહોદકોરોના વાઈરસ સામે સાવચેતી રાખવા દાહોદના ધાર્મિક અગ્રણીઓની લોકોને એકસૂરે અપીલ

કોરોના વાઈરસ સામે સાવચેતી રાખવા દાહોદના ધાર્મિક અગ્રણીઓની લોકોને એકસૂરે અપીલ

 THIS NEWS IS SPONSORES BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો થતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો અમલ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાંને સંપૂર્ણ સહકાર આપવા દાહોદ જિલ્લાના સ્થાનિક ધાર્મિક અગ્રણીઓ તથા પ્રબુદ્ધ નાગરિકોએ એક સૂરે અપીલ કરી છે. કોરોના વાયરસ ન લાગે તે માટે નાગરિકોને વ્યક્તિગત રીતે રાખવાની થતી ચોક્કસાઇનું અનુપાલન કરવા માટે પણ આ અગ્રણીઓએ અપીલ કરી છે.

દાહોદના દેસાઇવાડા વિસ્તારમાં આવેલી શ્રી ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાજી વિનોદભાઇ તથા વક્તા નલીનભાઇ ભટ્ટએ જણાવ્યું કે, કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં પ્રસરી છે. કોરોના વાઈરસના સંસર્ગમાં આવવાથી તે લાગું પડે છે. તેથી તમામ નાગરિકોએ પોતાના સ્વાસ્થ્યની વ્યક્તિગત રીતે તકેદારી રાખવી જોઇએ. બહારથી આવીને હાથ સારી રીતે હાથ ધોવા જોઇએ. કોઇ પણ માંદગીના લક્ષણ જણાઇ આવે તો તુરંત જ તબીબને બતાવવું જોઇએ. તેમણે સામુહિક રીતે પણ કેટલીક બાબતોનો ચુસ્તપણે અમલ કરવો જોઇએ. મેળાવડામાં ન જવું જોઇએ. કોઇ પ્રસંગમાં જવાનું ટાળવું જોઇએ. આપણા સામુહિક સંકલ્પના બળથી સકારાત્મક ઊર્જાનો સંચાર કરી સરકારના પ્રયત્નોમાં સહકાર આપવો જોઇએ. વધુમાં તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રવિવારના રોજ જનતા કરફ્યુ ની અપીલ કરી છે. તેમાં સૌએ જોડાવું જોઇએ. અમે એના કારણે હવેલીના દર્શનના સમયમાં પણ ફેરફાર કર્યો છે.

કોરોના વાઈરસ થી બચવા હેન્ડ સેનીટાઇઝર નો ઉપયોગ કરવો જોઈએ.

દાહોદમાં વસતા વ્હોરા સમાજના આમીલ અને ધાર્મિક અગ્રણી શેખ ઝોહેરભાઇ બદરીએ કોરોના વાઈરસ બાબતે લોકઅપીલ કરતા જણાવ્યું કે, કોરોના વાયરસથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂર રાખવી. કોઇને મળતી વખતે નમસ્કાર કે સલામ કરો, હસ્તધનુન ટાળો. ધાર્મિક કે સામાજિક પ્રસંગોનું આયોજન ન કરો અને જવાનું પણ થઇ શકે તો તેેનેે ટાળો. ખાંસી કે છીંક આવે ત્યારે રૂમાલનો અવશ્ય ઉપયોગ કરો. સરકાર તરફથી પગલાં લેવામાં આવી રહ્યા જ છે. આપણે પણ સરકારને સહયોગ આપીએ અને વખતોવખત સરકારશ્રી તરફથી કરવામાં આવતા સૂચનોનું ચુસ્તપણે પાલન કરીએ.
દાહોદ જિલ્લામાં મુસ્લીમ સમાજના ધાર્મિક વડા જૈનુદ્દીનમીયાં મહેબુબમીયાં કાઝીએ કોરોના વાઈરસ બાબતે જનસંદેશ આપતા જણાવ્યું કે, કોરોનાનો પ્રભાવ વધતો જાય છે ત્યારે આપણે સૌએ સાવચેતીના પગલાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. સરકાર દ્વારા આ માટે વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે તે ધ્યાને લઇ, એ પ્રમાણે અમલ કરીએ. અફવાઓથી દૂર રહીએ. સામાજિક મેળાવડામાં જવાનું ટાળીએ. જાહેરમાં થુકવું નહી, નમસ્તે કે સલામની આદત પાડી એક સલામત અંતર જાળવીએ. ખોટી મુસાફરી કે અવરજવર ટાળવી જોઇએ. આપણે સૌએ સાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કરવો જોઇએ અને સરકારને પણ સંપૂર્ણ સહયોગ આપવો જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

يلا شوت

yalla shoot

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

jojobet

jojobet

jojobet

jojobet

vdcasino

Masal oku

deneme bonusu

deneme bonusu

deneme bonusu

deneme bonusu

Earn money link shortener

porno

betebet

pulibet

vdcasino

holiganbet

Hacking Forum

kıbrıs escort

vdcasino

jojobet giriş

vdcasino giriş

sapanca escort

jojobet giriş

marsbahis

holiganbet

jojobet

holiganbet güncel giriş

fixbet

jojobet

marsbahis güncel giriş

vdcasino

jojobet

jojobet

holiganbet giriş

vdcasino

grandpashabet

jojobet

jojobet

holiganbet

Hacklink Panel

1xbet

betador

betpark

antikbet

meritbet

anadolucasino

acerbet

marsbahis

1