Friday, September 25, 2026
Google search engine
HomeDahod - દાહોદકોરોના સામે બચાવ માટે રોગ પ્રતિકારક શક્તિની વૃદ્ધિ રામબાણ ઇલાજ : ઘરગથ્થુ વસ્તુઓના...

કોરોના સામે બચાવ માટે રોગ પ્રતિકારક શક્તિની વૃદ્ધિ રામબાણ ઇલાજ : ઘરગથ્થુ વસ્તુઓના રોજિંદા સેવન માત્રથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં થાય છે વધારો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોના સામેની લડાઇમાં બે વાતોને વિશેષ મહત્વ આપ્યું છે. એક તો લોકડાઉનનું ચુસ્ત પાલન અને બીજું વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધારવી.
દેશહિત માટે સતત ફરજ પર ખડેપગે રહેતા કોરોના સેનાનીઓએ આ ઉપાયોને દિનચર્યાનો ભાગ અવશ્ય બનાવવો જોઇએ.
કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિને કોવીડ-૧૯ થઇ જતો નથી. પરંતુ જે વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ આ સંક્રમણના જલ્દી શિકાર થાય છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તેઓને સંક્રમણની શકયતા ખૂબ ઘટી જાય છે. કોવીડ-૧૯ થયો હોય તેમાં પણ જેમની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે તેઓ જલ્દીથી સ્વસ્થ થઇ જાય છે. આ જ કારણોસર ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા દેશના વિખ્યાત વૈદ્યો જેઓ પદ્મશ્રી કે પદ્મવિભુષણથી સન્માનિત હોય તેમના પરામર્સથી કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાયો મેળવીને આ ઉપાયો પ્રયોજવા સ્વંય પ્રધાનમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપાયો ખૂબ જ સરળ અને અસરકારક છે. આ માટેની સામગ્રી પણ ઘરનાં રસોડામાં ઉપલબ્ધ હોય જ છે. પોતાની દિનચર્યામાં આ ઉપાયોને નિચ્છિતપણે સામેલ કરવા જોઇએ જેથી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય. જે કર્મચારીઓ દેશહિત માટે સતત ફરજ પર છે અને જે લોકો આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા છે,  તેમણે આયુષ મંત્રાલયના આ ઉપાયોને પોતાની દિનચર્યાનો ભાગ અવશ્ય બનાવી લેવો જોઇએ. અત્યારના ગરમીના દિવસોમાં ઠંડું પાણી – ફ્રિઝનું પાણી કે ઠંડા પીણાની ખોટી આદત પડી જતી હોય છે. તેને સ્થાને જરૂરી છે કે દિવસભર ગરમ પાણી પીવું જોઇએ. આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ – ઓછામાં ઓછા 30 મિનિટ માટે કરવો જોઇએ. રસોઇમાં હળદર, જીરું, ધાણા અને લસણનો ઉપયોગ કરવો જોઇએ.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક ઉપાયો જોઇએ. : 

  1. ચ્યવનપ્રાશ : સવારે એક ચમચી-૧૦ ગ્રામ જેટલું ચ્યવનપ્રાશ, ડાયાબિટીઝના દર્દીઓએ સુગર ફ્રી ચ્યવનપ્રાશ લેવું જોઇએ.
  2. હર્બલ ટી-ઉકાળો : દિવસમાં એક કે બે વાર તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને કાળી દ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ટી-ઉકાળો પીવો જોઇએ. તાજા લીંબુનો રસ જરૂર હોય તો ઉમેરી શકાય છે.
  3. ગોલ્ડન મિલ્ક : અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં – દિવસમાં એક કે બે વાર યોગ્ય લાગે તેમ પીવું જોઇએ.

સરળ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ પ્રમાણેના ઉપાયો જોઇએ. : 

  1. નાસ્ય :  બંને નસકોરામાં તલનું તેલ કે નારિયેલનું તેલ અથવા ઘી સવાર સાંજ લગાવી શકાય છે.
  2. કોગળા કરવા : ૧ ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંઢામાં લઈ ૨ થી ૩ મિનિટ રાખવું અને પછી કાઢી નાંખી – પીવુ નહી. ત્યારબાદ ગરમ પાણીના કોગળા કરવા – દિવસમાં એક કે બે વાર કરી શકાય.
  3. સુકી ઉધરસ કે ગળામાં બળતરા થતી હોય ત્યારે : તાજા ફુદીનાના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો, લવિંગ પાવડર, સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે. ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત.

આ ઉપાયો સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં યોજી શકાય પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો ડોકટરોની સલાહ લેવી શ્રેષ્ઠ છે. આ ઉપાયો વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર અનુસરી શકે છે. યાદ રહે આ ઉપાયો કોવીડ-૧૯ની સારવારનો દાવો નથી કરતા. પરંતુ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં અવશ્ય વધારો કરે છે. અત્યારે જયારે કોવીડ -૧૯ ની કોઇ દવા શોધાય નથી ત્યારે તેનાથી બચાવ એ જ શ્રેષ્ઠ ઉપાય છે અને એ માટે દેશના ઉત્તમ વૈદ્યો દ્વારા અકસીર ઉપાયોને અપનાવવા જ જોઇએ. 

આયુર્વેદ પદ્ધતિ દ્વારા રક્ષણાત્મક ઉપાય જોઇએ. : 

  1. ક્વાથ : પથ્યાદીક્વાથ + દશમૂલ ક્વાથ + નિમ્બત્વક : પ્રક્ષેપ ત્રિકટુ, તુલસીના બે ચમચી રસમાં બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું.
  2. ઔષધસિધ્ધ જલ : સૂંઠ ૧ ચમચી અને નાગરમોથ ૧ ચમચી અથવા સૂંઠ ૨ ચમચીને ૧૦ ગ્લાસ પાણીમાં ઘીમા તાપે ઉકાળી ૫ ગ્લાસ રહે ત્યારે ગાળવું. જરૂરીયાત મુજબ નવસેકું પીવું.
  3. ધૂપન દ્રવ્ય : સલાઇ ગુગળ ૫૦ ગ્રામ, ઘોડાવજ – ૧૦ ગ્રામ, સરસવ – ૧૦ ગ્રામ, લીમડાના પાન – ૧૦ ગ્રામ અને ગાયનું ઘી – ૨૦ ગ્રામ મિશ્રણ બનાવી એક ચમચીનો ઇલેક્ટ્રીકલ ધૂપેલીયા અથવા ગાયના સૂકાયેલા છાણામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધૂપ કરવો.
  4. હોમિયોપથી સબંધિત રક્ષણાત્મક ઉપાયો  : આર્સેનિક આલ્બમ ૩૦ પોટેન્સી ૪ ગોળી સવાર સાંજ ત્રણ થી સાત દિવસ લેવી. 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

Hacks

casibom güncel giriş

casibom

casibom

casibom

starzbet giriş

1xbet

AI Video Generator

casinoroyal

jojobet

jojobet giriş

casibom

casibom güncel giriş

sekabet güncel giriş

deneme bonusu veren bahis siteleri

deneme bonusu veren bahis siteleri

vanilla gift prepaid card

lt focus alan tarama

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler

marsbahis

casibom giriş

https://rks-software.com/

https://m.tru.sugocafe.com

güvenilir bahis siteleri

marsbahis

Bahis Siteleri

Bahis Siteleri

vdcasino

jokercard ca

jojobet

casibom

vdcasino

vdcasino giriş

casibom

casibom

casibom

ultrabet

hacklink panel

casinoper

jojobet

ai bypass prompts

instagram banned method

stealer logs free

valorant hack 2026

Kiralik bahis sayfaları

inan dedektör

링크모음

cenk pekkan site adresi

marsbahis giriş

Antalya Escort Bayan

casibom giriş

giftcardmall/mygift

1