Thursday, June 11, 2026
Google search engine
HomeDahod - દાહોદદાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસની કરાઈ ઉજવણી

દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસની કરાઈ ઉજવણી

દાહોદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દાહોદ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે નશામુક્તિ ભારત અંતર્ગત નશામુક્તિ દિવસની ઉજવણી ચિલ્ડ્રન હોમ દાહોદ ખાતે કરવામાં આવી હતી.

આ અવસરે બાળકોમાં નશામુક્તિ વિશે જાગુક્તા કેળવાય તે ખુબજ જરુરી છે. સાથો સાથ નશામુક્તિ અભિયાનમાં સહભાગી બની આપણા પરિવાર, સમાજ, રાજ્ય અને દેશને નશામુક્તિ બનાવવાના ભારત સરકારનો અભિગમ છે. ઉપરાંત નશામુક્તિ ભારત અભિયાન અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારી એસ.કે. તાવીયાડ, લિગલ કમ પ્રોફેશ્નલ ઓફીસર એ.જી. કુરેશી, સંસ્થાના રાકેશ પ્રજાપતિ, ભરત પંચાલ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દાહોદ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી / કર્મચારીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

404 Not Found

Not Found

The requested URL was not found on this server.

Additionally, a 404 Not Found error was encountered while trying to use an ErrorDocument to handle the request.

1