Saturday, August 8, 2026
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો શુભારંભ કરતા કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રી...

દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો શુભારંભ કરતા કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોર

  • કેન્દ્ર સરકાર દેશના ગરીબો ખેડૂતો શ્રમયોગીઓના ઉજજવળ ભવિષ્ય માટે પ્રતિબધ્ધ છે.
  • દેશમાં ૪૨ કરોડ શ્રમયોગીઓની નોંધણી થઇ છે.
    જિલ્લામાં ૧૦૪૭૨ શ્રમિકોએ માનધન યોજના હેઠળ નોંધણી કરાવેલ છે.
  • કેન્દ્ર સરકારે આ યોજના માટે ૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. : કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોર

દાહોદ જિલ્લાના દાહોદ શહેર ખાતે દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનું લોકાર્પણ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ થી કર્યું હતું અને જશવંતસિંહ ભાભોર દ્વારા તેનું દાહોદમાં અમલીકરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે દાહોદ જિલ્લા સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર, જિલ્લા કલેકટર વિજય ખરાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી.બી. બલાત, પ્રાંત અધિકારીશ્રી તેજશકુમાર પરમાર, જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીશ્રી પહાડીયા, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી રેણુકાબેન ગણાવા, શ્રમયોગી કચેરીના અધિકારી-કર્મચારીઓ લાભાર્થીઓ ગ્રામજનો આંગણવાડી-આશાવર્કર, બહેનો વગેરે ઉપસ્થિત રહયા હતા.

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના નોડલ અધિકારી પી.એલ.કોસ્ટાએ યોજાનાની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યુ હતુ કે આ યોજનાનો લાભ ૧૮ વર્ષથી ઉપર અને ૪૦ વર્ષ સુધીના વ્યકિતને અને રૂા. ૧૫૦૦૦/- સુધીની તથા તેનાથી ઓછી આવક ધરાવતા શ્રમિકને મળશે. તે માટે ઉંમર પ્રમાણે ₹.૫૫/- થી ₹.૨૦૦/- નું પ્રિમિયમ ભરવાનું રહેશે. તેની સામે સરકાર એટલા જ રૂપિયા જમા કરાવશે. જેનો લાભ વ્યકિતને ૬૦ વર્ષ પછી આજીવન મળશે. આ યોજનામાં રિક્ષાચાલક, દરજીકામ, ખેડૂત, મોચીકામ, બાંધકામ શ્રમયોગીઓ ફેરિયાઓ બાંધકામ શ્રમયોગી ઘરેલુ શ્રમયોગી આંગણવાડી, મધ્યાન ભોજન શ્રમયોગીઓ, આશા શ્રમયોગીઓ મનરેગાના લાભાર્થીઓ વગેરે આવા કોઈપણ વ્યવસાય કરતા લાભાર્થી આ યોજનાનો લાભ લઇ શકશે. આ યોજનાનો લાભ જે લાભાર્થીએ લીધો છે તેઓને જશવંતસિંહ ભાભોર તથા મહાનુભાવોના હસ્તે સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા. આ યોજના નો મુખ્ય ઉદ્દેશ 60 વર્ષ પછી લાભાર્થી ને દર મહિને Rs. 3000 /- નું પેંશન મળવા પાત્ર થશે.આયોજનનો લાભ લેવા માટે લાભાર્થીએ આધારકાર્ડ અને બેન્ક પાસબુક ઓરીજનલ લઇને આપના ગામ કે CSC સેન્ટર પર જઇને રજીસ્ટ્રેશન કરવાનું રહશે. તથા આ યોજનાના લાભાર્થી જે હશે જો સ્ત્રી કે પુરુષ બે માંથી કોઈ પણ એક નું જો અવસાન થાય તો પણ 60 વર્ષ પછી ₹.1500/- જે હયાત હશે તેની ફેમેલીને અડધા પેંશન રૂપે મળવા પાત્ર રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

يلا شوت

yalla shoot

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

jojobet

jojobet

jojobet

jojobet

vdcasino

Masal oku

deneme bonusu

deneme bonusu

deneme bonusu

deneme bonusu

Earn money link shortener

porno

betebet

pulibet

vdcasino

holiganbet

Hacking Forum

kıbrıs escort

vdcasino

jojobet giriş

vdcasino giriş

sapanca escort

jojobet giriş

marsbahis

holiganbet

jojobet

holiganbet güncel giriş

fixbet

jojobet

marsbahis güncel giriş

vdcasino

jojobet

jojobet

holiganbet giriş

vdcasino

grandpashabet

jojobet

jojobet

holiganbet

Hacklink Panel

1xbet

grandpashabet

betpark

antikbet

meritbet

anadolucasino

acerbet

marsbahis

1