Thursday, October 8, 2026
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - ૨૦૧૮નો ૨૨ મી...

દાહોદ જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૧૮નો ૨૨ મી જાન્યુઆરીથી શુભારંભ : ૧ લી જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતો યુવાવર્ગ મતદાર તરીકે લાયક ગણાશે, આ સંદર્ભે દાહોદ જિલ્લા કલેક્ટર અને રાજકીય પક્ષો તથા મીડિયા સાથે બેઠક – પત્રકાર પરિષદ યોજાઇ

EDITORIAL DESK – DAHOD

 

  • હકક-દાવા અને વાંધા ૧૨ મી ફેબ્રુઆરી સુધી રજૂ કરી શકાશે.
  • ૨૮ મી જાન્યુઆરી અને ૪ થી ફેબ્રુઆરીના રજાના બન્ને દિવસો એ સંબધિત મતદાન મથકોએ હકક-દાવા અને વાંધાઓ માટેની ખાસ ઝુંબેશ હાથ ધરાશે.
  • નામ નોંધણી મતદાર ઓળખકાર્ડમાં ભૂલ નામ ફેરફાર કે રદ કરાવવાની કાર્યવાહી હાથ ધરાશે.
  • મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૧૮ સંદર્ભે રાજકીય પક્ષો અને મીડિયા સાથે બેઠક – પત્રકાર પરિષદ યોજાઇ
    ભારતના ચૂંટણી પંચ દ્રારા જાહેર કરેલ મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા. ૧/૧/૨૦૧૮ ની લાયકાતની તારીખમાં તા. ૨૨/૧/૨૦૧૮ થી શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમના સંદર્ભમાં જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે રાજકીય પક્ષો અને મીડિયા સાથે બેઠક અને પત્રકાર પરિષદ યોજાઇ હતી.
    આ બેઠક અને પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારે જણાવ્યું હતું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાર અને મતદાનનો ખૂબ જ અગત્યનો ફાળો બની રહે છે. કોઇપણ ચૂંટણી નિષ્પક્ષ, પારદર્શક અને મુકત વાતાવરણમાં યોજાય તેવો ચૂંટણી પંચનો ઉદેશ રહેલો છે. ત્યારે દર વર્ષે મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ વર્ષના શુભારંભે યોજવામાં આવે છે.
    ચાલુ વર્ષે ૧/૧/૨૦૧૮ ની લાયકાત ધરાવતા નવા યુવા/મતદારો પોતાના નામ નોંધાવી શકે અને મતદાર બને તદઉપરાંત મતદાર યાદીના નામ સાથે ઓળખપત્રમાં નામ, ઉંમર, સરનામામાં ભુલ હોય, નામ ફેરફાર કરવું હોય, મરણ પામેલા, સ્થળાંતર થયેલ, ગેર હાજર મતદારો નામ ચકાસણી વગેરે માટેનો કાર્યક્રમ તા. ૨૨/૧/૨૦૧૮ થી શરૂ થશે. આ માટેના હકક-દાવા અને વાંધા રજૂ કરવાનો સમયગાળો તા. ૨૨/૧/૨૦૧૮ થી તા. ૧૨/૨/૨૦૧૮ સુધીનો છે.
    ભારતીય ચૂંટણી પંચે ખાસ ઝુંબેશના ભાગ રૂપે તા. ૨૮/૧/૨૦૧૮ રવિવાર અને તા. ૪/૨/૨૦૧૮ રવિવારની બન્ને રજાઓમાં સંબંધિત મતદાન મથકોએ હકક-દાવાઓ અને વાંધાઓ સ્વીકારવા બી.એલ.ઓ. આખો દિવસ ઉપસ્થિત રહી સ્વીકારશે રાજકીય પક્ષોએ નીમેલા બી.એલ.એ અને બી.એલ.ઓ. ઘર ઘર ફરી મતદાર યાદી અને ફોર્મની ચકાસણી કરશે. લાયકાત ધરાવતા નવા ઉમેદવારો અને વાંધા હકકદાવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્રારા નિયત થયેલા સમયગાળા દરમિયાન અને ખાસ ઝુંબેશ દરમિયાન સંબધિત મતદાન મથકના બુથ લેવલ ઓફિસર, મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓની કચેરીમાં પણ-હકક દાવા કરી શકશે. ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવશે. વધુમાં રાજકીય પક્ષો-અને મીડિયા આ કાર્યક્રમના પ્રચાર પ્રસારમાં સહયોગી બની લોકો સુધી સંદેશો પહોંચાડશે તો ચૂંટણી પંચનો મૂળભૂત હેતુ સાર્થક થશે તેમ શ્રી જે.રંજીથકુમારે જણાવ્યું હતું.
    આ પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પી.એમ.પ્રજાપતિએ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૧૮ ની સંપૂર્ણ વિગતોથી રાજકીય પક્ષો અને મીડિયાને વાકેફ કરતાં જણાવ્યું હતું કે લાયકાત ધરાવતા નવિન મતદારોની નોંધણી ફોર્મ-૬ સાથે જરૂરી પૂરાવા રજૂ થયેથી ચકાસણી કરી દાખલ કરવામાં આવશે. મરણ પામેલા, સ્થળાંતર થયેલા, ગેરહાજર મતદારોના નામ ચકાસણી કરી કમી કરવામાં આવશે. નોંધાયેલા મતદારોના નામ, ઉંમર, સરનામા વગેરેની વિગતોમાં રહેલ ભુલો નિયત ફોર્મ જરૂરી પૂરાવા સાથે રજૂ થયેથી સુધારવામાં આવશે. ફોટોવાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી તા. ૧૨/૩/૨૦૧૮ ના રોજ કરવામાં આવશે.
    આ પત્રકાર પરિષદમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એમ.નિનામા, ચૂંટણી મદદનીશશ્રી અતુલ જોષી (કાકાજી), જિલ્લાના મુદ્રિત અને વિજાણુ માધ્યમના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ચૂંટણી સ્ટાફગણ વગેરે ઉપસ્થિત રહયા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

AI Video Generator

mariobet

jojobet

jojobet

casibom

casibom güncel giriş

sekabet güncel giriş

deneme bonusu veren bahis siteleri

deneme bonusu veren bahis siteleri

securespend.com

lt focus alan tarama

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler

marsbahis

betpark

https://rks-software.com/

https://m.tru.sugocafe.com

marsbahis

Bahis Siteleri

Bahis Siteleri

vdcasino

securespend visa

pusulabet

pusulabet

vdcasino giriş

vdcasino

kavbet

holiganbet

jojobet

ultrabet

hacklink panel

casinoper

betsmove

ai bypass prompts

instagram banned method

stealer logs free

valorant hack 2026

Kiralik bahis sayfaları

inan dedektör

링크모음

cenk pekkan site adresi

marsbahis giriş

Antalya Escort Bayan

betpark giriş

giftcardmall/mygift

giftcardmall/mygift

jojobet

jojobet

jojobet

matadorbet

Lorevia

sakarya escort

çayırova araç kiralama

0850 numara

Deneme bonusu veren siteler

Deneme bonusu

Güvenli bahis siteleri

marsbahis

jojobet

casibom

meritking

marsbahis

pusulabet

mostbet

링크모음

winbum giriş

bets10

Deneme Bonusu 2026

jojobet

Giftcardmall/mygift

pusulabet

pusulabet

betasus

casibom

marsbahis

ultrabet

starzbet

ultrabet

marsbahis

unblocked games

1