Thursday, August 6, 2026
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં ૧૬૬૭ મહિલાઓએ કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા કસી કમર

દાહોદ જિલ્લામાં ૧૬૬૭ મહિલાઓએ કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા કસી કમર

જિલ્લામાં ૬૦૦૭ જેટલા લોકોએ ૬૦૧૪ જેટલા કુપોષિત બાળકોને દત્તક લીધા છે, તે પૈકી ૧૬૬૭ મહિલાઓ
સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કુપોષિત બાળકોનો આંક ધરાવતા દાહોદ જિલ્લાને આ ખામીમાંથી બહાર લાવવા મહિલા શક્તિએ પણ કમર કસી છે. જિલ્લાની વિવિધ આંગણવાડીમાં આવતા અતિ કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા માટે ૧૬૬૭ જેટલી મહિલાઓ આગળ આવી છે અને આ કુપોષિત બાળકોના પાલક વાલી બની છે. સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા જિલ્લાના પાલક વાલીઓની જે યાદી તૈયાર કરવામાં આવી છે, તેના પર નજર નાખતા ઉક્ત બાબતનો ખ્યાલ આવે છે. દાહોદ જિલ્લામાં અતિકુપોષિત બાળકોની સંખ્યા કુલ ૬૦૧૪ છે. જેને ICDS ની પરિભાષામાં રેડ ઝોનમાં રહેલા બાળકો કહેવામાં આવે છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલા પોષણ અભિયાન ૨૦૨૦ – ૨૨માં એક નવતર પહેલ કરવામાં આવી છે. ભારતનું આવતી કાલનું ભવિષ્ય એવા કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા માટે લોકસહયોગની પણ વ્યાપક પ્રમાણમાં જોડવામાં આવ્યો છે. દાહોદ જિલ્લા પંચાયત દ્વારા ડીડીઓ શ્રી રચિત રાજની આગેવાની હેઠળ કરવામાં આવેલા પ્રયત્નોને કારણે પોષણ અભિયાનમાં લોકો વ્યાપકસ્તરે જોડાયા છે. જિલ્લામાં ૬૦૦૭ જેટલા લોકોએ ૬૦૧૪ જેટલા કુપોષિત બાળકોને દત્તક લીધા છે. તે પૈકી ૧૬૬૭ મહિલાઓ છે. જે આનંદની વાત છે. આંગણવાડીને દત્તક લેનારા એક મહિલા રીનાબેન પંચાલ કહે છે, સમાજને સુપોષિત કરવા માટે આ અભિયાન અગત્યનું છે. જો બાળકો તંદુરસ્ત હશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. અમે નિયમિત આંગણવાડીની મુલાકાત લેવાના છીએ. તે શું ખાય છે ? કેવી રીતે ખાય છે ? નિયમિત રીતે આંગણવાડીમાં આવે છે કેમ ? તે બાબતની કાળજી રાખવાના છીએ. જરૂર પડે તો તેના આરોગ્યનો ખર્ચો  પણ અમે ઉઠાવશું. તેમના જેવી અનેક મહિલાઓ બાળકોને તંદુરસ્ત બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. અને આમેય એક બાળકની કેવી રીતે સંભાળ રાખવી એ બાબતની મહિલાઓની સમજ કુદરતી હોય છે. પાલકવાલીઓને બાળકનું નિરીક્ષણ કરવા માટે માગદર્શક પુસ્તિકાઓ આપવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં તાલુકા પ્રમાણે પાલકવાલીઓની સંખ્યા જોઇએ તો દાહોદમાં ૧૨૧૯, ફતેપુરામાં ૪૧૬, ધાનપુરમાં ૪૧૭, દેવગઢ બારિયામાં ૯૮૪, લીમખેડામાં ૧૦૭૨, ગરબાડામાં ૫૨૮, સંજેલીમાં ૪૧૫ અને ઝાલોદ તાલુકામાં ૯૪૯ પાલકવાલીઓ આગળ આવ્યા છે. આમ, દાહોદ જિલ્લા વહીવટી તંત્રની દ્રઢ ઇચ્છાશક્તિ અને લોકસહયોગને પરિણામે દાહોદ જિલ્લામાંથી કુપોષણને દેશવટો મળશે, એ વાત ચોક્કસ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

يلا شوت

yalla shoot

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

jojobet

jojobet

jojobet

jojobet

vdcasino

deneme bonusu

jojobet

casibom giriş

Masal oku

deneme bonusu

deneme bonusu

deneme bonusu

deneme bonusu

Earn money link shortener

porno

pasacasino

pulibet

vdcasino

casibom

Hacking Forum

kıbrıs escort

vdcasino

betpark giriş

vdcasino giriş

sapanca escort

jojobet giriş

marsbahis

holiganbet

holiganbet

holiganbet güncel giriş

fixbet

jojobet

holiganbet güncel giriş

vdcasino

turboslot

betpark

jojobet giriş

vdcasino

grandpashabet

casinolevant

jojobet

holiganbet

1