Thursday, August 6, 2026
Google search engine
HomeDahod - દાહોદદિલ્હી ખાતે યોજાયેલ ૭૬ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દાહોદની આંગણવાડી કાર્યકર્તા બહેન...

દિલ્હી ખાતે યોજાયેલ ૭૬ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દાહોદની આંગણવાડી કાર્યકર્તા બહેન હિરલ ભટ્ટને તેમની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા

આંગણવાડી ક્ષેત્રમાં દાહોદનું ગૌરવ એટલે હિરલબેન ભટ્ટ

  • દિલ્હી ખાતે યોજાયેલ ૭૬ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દાહોદની આંગણવાડી કાર્યકર્તા બહેન હિરલ ભટ્ટને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી તેમજ મંત્રી સાવિત્રી ઠાકુરના વરદ્ હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા
  • સમગ્ર ગુજરાત રાજ્યમાંથી લગભગ ૧૨ જેટલી આંગણવાડી બહેનોની યાદીમાં દાહોદ જિલ્લા માંથી હિરલબેન ભટ્ટની પસંદગી.

નારીશક્તિ ઘરના ઉંબરાને વટાવી આજે આકાશ સુધી પહોંચી ગઇ છે. હવે તો એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં નારીનો ડંકો વાગતો ન હોય ! નારીશક્તિને યથોચિત સન્માન અને સમાન તક મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક ક્રાંતિકારી નિર્ણયોને કારણે નારીશક્તિની પ્રતિભાને વેગ મળવાની સાથે તેની ખૂબીઓનો પરિચય લોકોને થયો છે.

દિલ્હી ખાતે યોજાયેલ ૭૬ મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દાહોદની આંગણવાડી કાર્યકર્તા બહેન હિરલ ભટ્ટને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી તેમજ રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરના વરદ્ હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી લગભગ ૧૨ જેટલી આંગણવાડી બહેનોની યાદીમાં દાહોદ જિલ્લામાંથી હિરલબેન ભટ્ટ ની પસંદગી કરવામાં આવી હતી. જે સમગ્ર આપણા દાહોદ જિલ્લા માટે ગૌરવ લેવા જેવું બાબત છે.

હિરલબેન હર્ષિલભાઈ ભટ્ટ વર્ષ ૨૦૧૭ થી દાહોદમાં આવેલ દેસાઈ વાડા, ઘાંચીવાડા – ૩ આંગણવાડીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આંગણવાડીનો સમય થયે આ આંગણવાડી નાનકડાં ભૂલકાંઓની કીકીયારીથી ભરાઈ જાય છે. ચલો બાળકો ના અવાજથી હિરલબેન શરૂઆત કરે એટલે આ નાનકડાં ભૂલકાઓ શિસ્ત બદ્ધ રીતે ગોઠવાઈ અને હિરલબેનને અનુસરવા માંડે.

તેડાગર બહેન સોનલબેન નળવાયા અને આંગણવાડી કાર્યકર્તા બહેન હિરલબેન ભટ્ટ એમ ફક્ત ૨ બહેનો થકી ચાલતી આ આંગણવાડીમાં રમત – ગમતના સાધનો, બાળકોના વજન, ઊંચાઈ, તમામ તહેવારોની ઉજવણી કરવી, નાસ્તો સહિત જમવાનું પણ પોષણ સુધાના મેનુ મુજબનું પોષણ યુક્ત આપવામાં આવે છે. ઘરે પોતાની માતાને ખાવા – પીવામાં આનાકાની કરતાં આ બાળકો હોંશે – હોંશે એને આરોગે છે. ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના દિશા – સૂચન તેમજ માર્ગદર્શન હેઠળ આંગણવાડી વિભાગ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી રહી છે.

હિરલબેનને ૨૨ જુલાઈ ૨૦૨૩ માં મિલેટ વર્ષની જિલ્લા કક્ષાની ઉજવણી દરમ્યાન પ્રથમ નંબર આવતાં સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. તેમજ ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૨ દરમ્યાન જિલ્લા કલેકટર નાં હસ્તે પણ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. એ સાથે ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૪ માં યોજાયેલ નારી સંમેલન દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના વરદ્દ હસ્તે પણ સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

يلا شوت

yalla shoot

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

jojobet

jojobet

jojobet

jojobet

vdcasino

deneme bonusu

jojobet

casibom giriş

Masal oku

deneme bonusu

deneme bonusu

deneme bonusu

deneme bonusu

Earn money link shortener

porno

pasacasino

pulibet

vdcasino

casibom

Hacking Forum

kıbrıs escort

vdcasino

betpark giriş

vdcasino giriş

sapanca escort

jojobet giriş

marsbahis

holiganbet

holiganbet

holiganbet güncel giriş

fixbet

jojobet

holiganbet güncel giriş

vdcasino

turboslot

betpark

jojobet giriş

vdcasino

grandpashabet

holiganbet giriş

jojobet

holiganbet

Hacklink Panel

1